Abtak Media Google News

પોરબંદરથી ગુજરાત ગૌરવ યાત્રા પ્રારંભ: સાંઢિયા કોનવે, જીપ અને બહોળી સંખ્યામાં બાઈક સાથે થયું ભવ્યાતીત સ્વાગત

પોરબંદરી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ, પ્રદેશ અધ્યક્ષ- જીતુભાઇ વાઘાણી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી , પરષોત્તમભાઇ રૂપાલાજી સો પ્રદેશ પ્રભારી ભુપેન્દ્રજી યાદવે ભાજપ ગૌરવ યાત્રાનો  પ્રારંભ કરાવ્યો છે.

ખુલ્લી જીપમાં રાષ્ટ્રીય અધ્યક્ષ- અમિતભાઇ શાહ, પ્રદેશ અધ્યક્ષ- જીતુભાઇ વાઘાણી સો આર.સી. ફળદુ , ભુપેન્દ્રસિંહ સો આનંદીબેન પટેલ સહીત મંચસ્ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરુ કરેલ

સભા ની શરૂઆતમાં કેન્દ્રીય મંત્રી મનશુખભાઈ માંડવિયાએ તેના સ્વાગત પ્રવચનમાં જણાવ્યા મુજબ પોરબંદર થી શરુ યેલ આ યાત્રા એટલા માટે છે કે ભાજપની સરકારે તેના કરેલા વચનો નિભાવ્યા છે અને નર્મદા નું પાણી ઘેર-ઘેર પહોચાડ્યું છે ત્યારે પ્રજાને કરેલા વાયદાઓ પૂર્ણ કાર્ય છે.

પરષોત્તમભાઇ રૂપાલાજીએ જણાવ્યા મુજબ બાપુના જન્મદિવસે તેમના માંી પ્રેરણા લઇ તેમના અહિંસા ના પ નું પ્રેરણા લઇ યાત્રા સફળ વાની શુભકામના પાઠવેલીમ ભાજપા ની સરકાર આવ્યા પહેલા ના દિવસો યાદ કરાવેલ , અગાઉ કોંગ્રેસ સરકારે ક્યાંય આંબા વાવ્યા જ ની માત્ર બાવળો વાવ્યા હતા અને આજે પ્રજા અમને આ ગંદા બાવળ કાઢવાનું કહે છે.

પોરબંદરના બાબુભાઇ બોખીરીયા જણાવ્યા મુજબ શહેર અને પંક વિસ્તારમાં ભૂગર્ભ ગટર- રોડ રસ્તા અને અનેક પ્રજાલક્ષી સેવાઓ કાર્યરત ઇ છે. પૂર્વ ધારાસભ્ય એ દુર્લક્ષ સેવ્યું છે. નરેન્દ્રભાઈની આગેવાનીમાં વિકાસ યો છે.

પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના જણાવ્યા મુજબ ભારતના રાષ્ટ્રનિર્માણની ભૂમિ પર – પોરબંદરી પ્રારંભ ઇ રહ્યો છે ત્યારે સરદાર વલ્લભભાઈ અને ગાંધીજીની જોડીની જેમ વિજયભાઈ અને અમિતભાઇની જોડી ગુજરાત ના ગૌરવ સમી જોડી છે.

રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ પોતાની લાગણીઓ વ્યક્ત કરતા જણાવેલ કે ગૌરવ યાત્રાની શરૂઆત શરુ ઇ છે તેનાી કોઈક ને પેટમાં તેલ રેડાયું છે અને આ ગૌરવ યાત્રા શેની છે તો  સરદાર વલ્લભભાઈ – ગુજરાત ના વિકાસ નું ગૌરવ છે. અગાઉ આ વિસ્તાર માટે કાયદો કળેલો ત્યારે હાલમાં વ્યવસઓ બદલી સૌનો વિકાસ યો છે.

દેશ માં જાવ ત્યારે ગુજરાત ના વિકાસ બાબતે લોકો પૂછે છે ત્યારે મને ગુજરાત નું ગૌરવ થાય છે. ભાજપની સરકારે મુછ માં લીંબુ લટકાડતા તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ગુજરાતમાં ભાજપા આવ્યા બાદ ગુંડા ગોત્યા જડતા ની તેનું ગૌરવ છે, ઘરે ઘરે ચકલીી પાણી પહોંચાડવાનું ગૌરવ થાય છે, દુકાળની ધારામાં લખો ચેક ડેમ બનાવી ધારા તૃપ્ત કાર્યનું ગૌરવ છે , અગાઉ જયારે ૧૨-૧૪ કલાક વીજળીના કાપ હતા ત્યારે હાલમાં ૨૪ કલાક વીજળી મળી રહી છે તેનું ગૌરવ છે, દુનિયા આખીમાં ભારત નું ગૌરવ વધારનાર નરેન્દ્રભાઈએ કર્યું છે ત્યારે આ સ્વાગત ગુજરાત ની છ કરોડની જનતા નું ગૌરવ છે.

કોંગ્રેસે નળ ના કનેક્શનો માં તોતિંગ વધારો, સાક્ષરતા માં ૭૮% સુધી લઇ ગયા, અનાજ ઉત્પાદન માં ૬૩ લખ ટન કર્યુંમ રૂ ની ગાંસડીઓ , મગફળી, ફળ મસાલા, દૂધ દરેક જીલ્લામાં બેી ત્રણ ગણું વધાર્યું છે. માાદીઠ આવક પણ વધારી છે. આવનારી ચૂંટણીમાં ભાજપને જીતાડવા આહવાન કર્યું હતું અને નરેન્દ્રભાઈના હા મજબૂત કરવા આહવાન કરેલું. 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.