Abtak Media Google News

પતિની કરિયર પાછળ ધરબાઈ ગયેલા પત્નીના સ્વપ્ન: આ સ્વપ્નને સાકાર કરવાની મથામણ એટલે ‘પ્રેમની પુરણપુરી’

પ્રેમની પુરણપુરી જેમ પુરણપુરીમાં મીઠાશ હોય છે તેવી લગ્નજીવનમાં કે પછી સંબંધોમાં મીઠાશ બરકરાર રહે તે ખુબ જ જરૂરી છે અને આવી જ કેટલીક પ્રેમ ભરી મિસ અંડર સ્ટેન્ડિંગ ને યુ-ટયુબ ચેનલના માધ્યમથી લોકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી રહી છે આ વેબ સિરીઝ અંગે જણાવતા ડાયરેકટર પ્રશાંત પટેલ કહે છે કે આ વેબ સિરીઝ નહીં પણ એક મૂવી છે જેમાં લીડ કેરેક્ટર છે તે બોલિવૂડ એક્ટર મોહક કંસારા ભજવ્યું છે જ્યારે કો સ્ટાર તરીકે વડોદરાની નિકિતા શાહ છે આ વેબ સીરીઝ માં લીડ એક્ટર છે તે એક રાઇટર છે અને તેની પત્ની હાઉસવાઈફ છે પતિ-પત્ની બંને શરૂઆતમાં તો ખૂબ જ પ્રેમથી રહેતા હોય છે પતિની રાઇટીંગ કરિયર માટે તેની પત્ની તેના પુરણપોળી ની રેસ્ટોરન્ટના સ્વપ્ન ને બંધ વાળી દે છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેના મનમાં આ સ્વપ્ન જાગૃત રહે છે પતિ-પત્ની કરિયર માટે અમદાવાદથી મુંબઇ તરફ રવાના થાય છે અને પતિના સ્વપ્ન સાકર થતા પત્ની પણ તેના સુષુપ્ત મનમાં રહેલ પુરણપુરીની રેસ્ટોરન્ટ ના સ્વપ્ન ને સાકર કરવાના પ્રયત્નો કરે છે અને સર્જાય છે પતિ-પત્ની વચ્ચે ગેરસમજ મિસ અન્ડર સ્ટેન્ડિંગ ની પરમાર આ વેબ સીરીઝ માં વુમન એમ્પાવરમેન્ટ લગ્નજીવનના મીઠા કડવા અનુભવો પર આધારિત છે આ વેબ સીરીઝ ના ડાયરેક્ટર પ્રશાંત પટેલ છે જે છેલ્લા નવું વરસ થી ડાયરેક્શન ક્ષેત્ર ક્ષેત્રે કામ કરી રહ્યા છે ટૂંક સમયમાં જ આ વેબ સીરીઝ યુ-ટયુબની જીજે ટ્યુબ ચેનલ પર ધૂમ મચાવશે વેબ સિરીઝ નું મ્યુઝિક વિવયાન રિચર્ડ, સમીર માનાએ આપ્યું છે તેમાં ત્રણ સોંગ છે મહત્વનું છે કે પ્રેમની પુરણપુરીમાં રસોડામાં વપરાતા વાસણોનો ઉપયોગ કરી મ્યુઝિક તૈયાર કરવામાં આવ્યું છે ટૂંક સમયમાંજ આ વેબસીરીઝ જે યુ-ટયુબ ચેનલ ઉપર ધૂમ મચાવશે.

Bringing-The-Bitter-Sweet-Experiences-Of-Marriage-Into-'Purna-Purnpuri-Of-Love'-Gujarati-Web-Series
bringing-the-bitter-sweet-experiences-of-marriage-into-‘purna-purnpuri-of-love’-gujarati-web-series
Bringing-The-Bitter-Sweet-Experiences-Of-Marriage-Into-'Purna-Purnpuri-Of-Love'-Gujarati-Web-Series
bringing-the-bitter-sweet-experiences-of-marriage-into-‘purna-purnpuri-of-love’-gujarati-web-series

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.