Abtak Media Google News

*ઈ-કોર્ટ યોજનાનો ત્રીજો તબક્કો 7,000 કરોડ રૂપિયાથી શરૂ થશે.

*ગ્રીન હાઇડ્રોજન મિશન માટે 2030 સુધીમાં 5 એમએમટી વાર્ષિક ઉત્પાદન લક્ષ્ય.

*ઉર્જા સુરક્ષાના ક્ષેત્રમાં રૂ.35 હજાર કરોડનું મૂડી રોકાણ.

*ન્યુ એનર્જી ક્ષેત્રે 20 હજાર 700 કરોડ રૂપિયાનું રોકાણ.

*રેલવે માટે 2.40 લાખ કરોડની મૂડીની જોગવાઈ.

*વાહન સ્ક્રેપિંગ માટે પર્યાપ્ત ભંડોળની જોગવાઈ કરવામાં આવશે.

*શેર અને ડિવિડન્ડનો દાવો કરવા માટે એકીકૃત આઈટી પોર્ટલ બનાવવામાં આવશે.

*ઇલેક્ટ્રિક કિચન ચીમની પર કસ્ટમ ડ્યુટી 7.5%થી વધારીને 15% કરવામાં આવી છે.

*ઓનલાઈન ગેમિંગ માટે રૂ.10,000 કરોડની લઘુત્તમ મર્યાદા દૂર કરવામાં આવશે.

રિયલ એસ્ટેટ ક્ષેત્રે સરકાર ધ્યાન કેન્દ્રિત કર્યું

*પીએમ આવાસ યોજનામાં રોકાણ 66% વધારીને 79,000 કરોડ કરવામાં આવ્યું

*કારીગરો અને શિલ્પકારો માટે પ્રધાનમંત્રી વિશ્વ કર્મા કૌશલ સન્માન પેકેજની જાહેરાત.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.