Abtak Media Google News

ગોંડલ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું ભાજપના આગેવાનોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતુ.ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ખોડલધામ થી ગોંડલ પંહોચતા નેશનલ હાઈવે નવા માર્કેટ યાર્ડ ખાતે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા,શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઇ દુધાત્રા,નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, પૃથ્વીસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા સહીતનાં આગેવાનો એ સ્વાગત કર્યુ હતું.સી.આર.પાટીલે આ તકે ગોંડલ ભાજપ સંગઠન ને બિરદાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.