Browsing: Abtak Special

વિશ્ર્વ આરોગ્ય દિનની થીમ ડિપ્રેશન પર વિસ્તૃત ચર્ચા કરવા વોકહાર્ટ હોસ્પિટલનાં સેન્ટ્રલ હેડ ડો. જગદીશ ખોયાણી સાથે ચાય પે ચર્ચા હાલના સમયમાં માનસિક રોગોનું પ્રમાણ ચિંતાજનક…

સૌરાષ્ટ્રના મુખમાર્ગો ઉપર વિશાળ શોભાયાત્રા નિકળી: સવારે મહાઆરતી – પૂજન – યજ્ઞ- બપોરે મહાપ્રસાદ અને સાંજે ભજન કિર્તન સંતવાણી લોકસંગીતના કાર્યક્રમો યોજાયા રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં ગઇકાલે…

પાટડીના ઉદાસી આશ્રમના ગાદીપતિ પૂ. ભાવેશ બાપુના માર્ગદર્શનમાં હનુમાન જયંતિની ઉજવણીની તડામાર તૈયારીઓ લોકડાયરામાં સૌરાષ્ટ્ર-ગુજરાતનાં જાણીતા કલાકારો ભજનની રમઝટ બોલાવશે: સીતારામ પરિવાર દ્વારા ભાવિકોને નિમંત્રણ દુખિયાના…

આઈપીએલ-૧૦ની ગુજરાત લાયન્સની ટીમનું રિજન્સી લગૂનમાં રોકાણ: ખેલાડીઓને અત્યાધુનિક સુવિધા અને સઘન સુરક્ષા. આઈપીએલને લઈ લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળતો હોઈ છે. ત્યારે કોઈ ટીમ…

Governement | National | Chetan Chitaa

નવ-નવ ગોળીઓ ઝીલ્યા બાદ મોત સામેની જંગ જીત્યા ભારતીય જવાન: માથાસહિતની જગ્યાએ ગોળી લાગ્યા બાદ જુસ્સો ન હારતા ચેતનકુમાર ચિત્તા જમ્મુ-કાશ્મીરમાં યેલી એક આતંકી અડામણમાં સીઆરપીએફના…

આજના યુગમાં બાળકોનું ભવિષ્ય તેમના શારીરિક અને માનસિક વિકાસ ઉપર સંપૂર્ણ આધાર રાખે છે. સ્પર્ધાત્મક યુગમાં સફળતા મેળવવા મલ્ટી ટાસ્કીંગમાં પારંગત થવુ જ‚રી બની જાય છે.…

વન વિભાગના અધિકારી એમ.એમ. મુનીનું મુનીમ ખાતુ નબળુ: હજારો હેકટર જમીનના ઉગતા ઘાંસનો સ્ટોક મળતો નથી  રાજય સરકાર દ્વારા ગૌહત્યા સામે કડક કાયદો ઘડવામાં આવ્યો છે.…

શહેરમાં નોનવેજની ગેરકાયદે બંધ કરાવવા કાનૂની પગલા ભરાશે: તમામ આગેવાનોનો એક સુર સરકાર દ્વારા ગૌવંશની હત્યા કરનારને આજીવન કેદ સુધીની સજા કરવાનો કાયદો ઘડવામાં આવ્યો છે.…

ચોમાસુ નબળુ છતાં શહેર અને ડેમોમાં પાણીની સ્થિતિ અને શાસકોની તૈયારી અંગે જાણવા ‘અબતક’નો પ્રયાસ ચાલુ વર્ષે ચોમાસુ નબળુ જવાના એંધાણ વર્તાય રહ્યા છે ત્યારે શહેરને…

યુનિવર્સિટી ખાતે બિઝનેસ ફિએસ્ટા માટે ઉભા કરાયેલા ૪૦ સ્ટોલમાં વિવિધ ઉત્પાદનોનું કરાયું વેંચાણ એચ.એન.શુકલા કોલેજ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજરોજ આયોજીત બિઝનેશ ફિયેસ્ટામાં વિર્દ્યાીઓએ વેપાર-વાણિજયના પ્રેકટીકલ…