Abtak Media Google News

શહેરમાં નોનવેજની ગેરકાયદે બંધ કરાવવા કાનૂની પગલા ભરાશે: તમામ આગેવાનોનો એક સુર

સરકાર દ્વારા ગૌવંશની હત્યા કરનારને આજીવન કેદ સુધીની સજા કરવાનો કાયદો ઘડવામાં આવ્યો છે. જેને સમગ્ર ગુજરાતના જીવદયાપ્રેમીઓ વધાવી રહ્યાં છે. ખાસ કરીને રાજકોટના ગૌરક્ષકો આ નિર્ણયી ખુબજ ખુશ છે. ભાજપના આગેવાનોએ પણ આ નિર્ણયને ઐતિહાસીક ગણાવી વધાવી લીધો છે. હવે શહેરમાં નોનવેઝની ગેરકાયદે રેકડીઓ-હાટડાઓ બંધ કરાવવા કાનૂની પગલા ભરવાનો માર્ગ સરળ ઈ ગયો છે. ત્યારે આ મામલે કડક કાર્યવાહી શે તેવો સુર તમામ આગેવાનોએ વ્યકત કર્યો હતો.

ગૌહત્યા રોકવા સંદર્ભે કાયદો ચૂંટણીલક્ષી નહીં પરંતુ સમાજના હિતમાં છે: નરેન્દ્રસિંહ

નરેન્દ્રસિંહ ઠાકુર (ચેરમેન શિક્ષણ સમીતી)એ જણાવ્યું હતું કે, ગૌ આપણી આસનું પ્રતીક છે. આપણો દેશ ર્આીક જોઈએ તો ખેતીપ્રદાન દેશ છે. તેી ગાયોનું સંવર્ધન કરવું જોઈએ તેમજ તે આસનું એક પ્રતીક પણ છે. આ નિર્ણય કોઈ જ્ઞાતિ માટેનો ની પરંતુ સમગ્ર સમાજમાં હિત માટેનો છે. ૩૯ ટકા લોકો માંસાહારી છે ત્યારે હિંદુઓ પણ ઘણીખરી રીતે માંસાહારી ખોરાકનો ઉપયોગ કરે છે. પરંતુ આ નિર્ણય કોઈ જ્ઞાતિ માટે કે ચૂંટણીનાં પ્રચાર માટેનો ની. આ નિર્ણય સમગ્ર સમાજનાં હિત માટેનો છે.

ગૌમાંસ વેચનારાઓની ખૈર ની: ધનસુખભાઈ ભંડેરી

ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે, હિંદુ લોકો ગાય, ગીતાને માનનાર છે ત્યારે આ નિર્ણયને આતશબાજી, ઢોલ-નગારા વગાડીને સરકારનાં આ નિર્ણયને ખુબજ જોરશોરમાં વધાવી લેવાય છે. વિજયભાઈ ‚પાણીએ આ ઉમદા કાર્ય બદલ અભિનંદન પાઠવાયું હતું. તેમજ હજુ જે જગ્યાએ પણ ગાયનાં માંસનો ઉપયોગ ાય છે તેને કોર્પોરેશનનાં કાર્યકરો દ્વારા ઝડપી પાડવામાં આવશે. તેમજ તેનાં પર કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ચૂંટણીનાં મુદ્દાસર નિર્ણય ની લેવાયો પરંતુ ભારતની ઐતિહાસીક પ્રકૃતિને ધ્યાનમાં લઈને ગૌહત્યા નહીં કરવાનો નિર્ણય લેવાયો છે.

સંસારમાં જીવ માત્રનું અતિ મહત્વ: મેયર જૈમન ઉપાધ્યાય

રાજકોટના મેયર જૈમનભાઈ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, જીવ માત્રનું મહત્વ છે ત્યારે ગાય આપણી માતા સમાન હોવાી તેના સંરક્ષણ જળવાઈ રહે તે એટલું જ અગત્યનું છે. તેમજ તેનાં અવશેષોનું (છાણ, મુત્ર) વૈજ્ઞાનીક દ્રષ્ટિએ પણ એટલું જ મહત્વ છે. આજે ભાજપનાં કાર્યકરો દ્વારા રેલી તા ફટાકડા ફોડીને કેન્દ્ર સરકાર તા વિજય ‚પાણીનાં ગૌહત્યાના નિર્ણયને ખુબ જ જોરશોરમાં વધાવી લેવામાં આવ્યો છે. તેમજ માલધારીઓ તા હિન્દુત્વની સંસ્કૃતિમાં ખુબ આનંદ છવાયો હતો.

ઐતિહાસિક કાયદાને ગૌ પૂજન દ્વારા વધાવાયો: અંજલીબેન ‚પાણી

અંજલીબેન ‚પાણી ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા પણ કેન્દ્ર સરકારના આ ગૌ હત્યાનાં ઐતીહાસીક નિર્ણયને ગૌમાતાનાં પૂજન દ્વારા વધાવી લેવાયો હતો.

સરકારનો ઐતિહાસિક નિર્ણય જનતાએ વધાવી લીધો: ડે.મેયર શાહ

ડેપ્યુટી મેયર દર્શીતાબેન શાહે જણાવ્યું હતું કે, ગૌહત્યાં કરનારને કડક સજા કરવામાં આવશે. તેમજ તે બીન જામીનપાત્ર ગુનો રહેશે. આપણી પરંપરા મુજબ આપણે ગાયને તરીકે પુજીએ છીએ તેવી આ ઐતિહાસીક નિર્ણયને લોકો દ્વારા ખુબ જ સારી રીતે વધાવી લેવાયો છે. તેમજ જે લોકો હવે ગાયનાં માંસનો ખોરાક તરીકે તેમજ વેંચશે તો તે વ્યક્તિ ગુનાને પાત્ર ગણાશે અને તેની સમક્ષ કડક પગલાઓ પણ લેવાશે.

ગૌહત્યા દર્દનાક ઘટના તેના પર રાજકારણ ન ાય: કમલેશ મિરાણી

ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ જણાવ્યું હતું કે, વિધાનસભામાં ગૌહત્યા નહીં કરવાનો ખરડો લોકો દ્વારા ખુબ જ હર્ષ ઉલ્લાસ સો વધાવી લેવામાં આવ્યો છે. આપણી ત્રણ માતા (ભારત માતા, ગૌમાતા, આપણી જનેતા) માની જે ગૌ માતાની હત્યા કરવામાં આવે છે તે અત્યંત સંવેદનશીલ તા દર્દનાક ઘટના છે.

આ દિશામાં સખત નિર્ણય લેવાયો છે કે હવે ગાયનાં માંસનું સેવન નહિ ાય તેમજ માંસની હેરાફેરી કરતાં વાહનોને ચલાવી લેવામાં નહીં આવે. ૨૪ ખરડાઓ પસાર યાં છે તેમાંનો આ એક ખરડો છે તેમજ તેમાં સજાની જોગવાઈઓ પણ કરવામાં આવી છે. તા આવનારા દિવસોમાં આનો પૂર્ણ નિર્ણય લેવાશે. આ નિર્ણયમાં કોઈ પણ ચૂંટણી ભાગ ભજવતી ની પરંતુ તેમાં પણ ગાય આપણી માતા સમાન છે તેી તેમાં કોઈ રાજકારણ ન હોઈ શકે.

ગૌહત્યાી સમાજ પર ગંભીર અસર પડે: ભરતભાઈ મકવાણા

આ મામલે ભરતભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ગાયોનું દુધ આરોગ્યવર્ધક છે જો ગૌહત્યા તી રહે તો સમાજ ઉપર ગંભીર અસર પડે. આી ‚પાણી સરકાર દ્વારા લેવાયેલા ઐતિહાસિક નિર્ણયને સમાજના લોકો દ્વારા વધાવી લેવાયો છે. આ કાયદાનું અમલીકરણ પણ ખુબજ અગત્યનું છે.

એ તો સમય જ બતાવશે કે સરકાર ગૌહત્યા રોકવા કેટલી પ્રતિબધ્ધ: રાજ્યગુરૂ

ગુજરાત વિધાનસભામાં જે ગૌહત્યાને લઈને વિધેયક પસાર યો છે તે સંદર્ભે કોંગ્રેસનાં ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુ‚એ જણાવ્યું

કે, ગૌ માતાના હિતમાં જે કોઈ નિર્ણય લેવાશે તે નિર્ણયને કોંગ્રેસ પક્ષ આવકારે છે. પરંતુ ભાજપા કોઈ દિવસ જે વાત કરે છે તે વાત કદી પૂરી ની કરતી તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર નોંધાયેલા કતલખાનાને નહીં પરંતુ નોંધવામાં આવેલા જે કતલખાના ની તેના પર સરકાર ધોંસ બોલાવી રહી છે તે યોગ્ય વાત ની. વધુમાં તેઓએ કહ્યું કે, નોન-વેજ ખાનાર ૨૫ ટકા જે હિન્દુઓ છે તે વાત સાચી છે પરંતુ હિન્દુઓ માટે આ હિતાવહ ના કહી શકાય. અંતમાં ઈન્દ્રનીલભાઈએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ સત્તામાં ની એટલે તેઓ માત્ર સરકારને સૂચવી શકે કે, કતલખાના બંધ વા જોઈએ પરંતુ સમય જ બતાવશે કે સરકાર કેટલી કટીબધ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.