Browsing: Abtak Special

શિક્ષક વિના મનુષ્યનો સર્વાંગી વિકાસ અશકય શિક્ષણમાં કાઉન્સેલીંગ, ક્ધસલ્ટીંગ, કોચીંગ અને કેરીયરનું મહત્વના: જાણિતા શિક્ષણવિદ્-પિયુષ હિંડોચા શાળા સિવાય બાળક તેના આસપાસના વાતાવરણમાંથી ઘણું શીખે છે: ચાઇસ્ડ…

એક બાજુ શહેરીકરણ અને રાજકીયકરણનો અતિરેક ને બીજી બાજુ ગ્રામદેવતા, કૂળદેવી, શૂરાપૂરાના ધરમધ્યાન આડે કોરોના અંગેના નવા નવા હૂકમોની અડચણોથી સર્જાય છે આવશ્યક ચીજ વસ્તુઓની અછત…

શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગઢ ગિરનાર, ચોમાસે વાગડ ભલો, અને કચ્છડો બારેમાસ કચ્છનાં મીઠડા કલાકાર વિશાલ ગઢવી મીઠા ગીત રજૂ કરશે સંગીત ઇશ્ર્વરનું સ્વરૂપ છે. સંગીતની…

બાળકોના સર્વાંગી વિકાસમાં શિક્ષક અને શાળા સંકુલની ભૂમિકા અતિ મહત્વની હોય છે: સહ અભ્યાસિક પ્રવૃત્તિ સાથે છાત્રોને શ્રેષ્ઠ નાગરિક નિર્માણ કરવાનું કાર્ય શિક્ષકનું છે હું શાળાની…

ત્વરિત બદલાવ અનિવાર્ય…વૈશ્વિક પ્રવાહોને લક્ષમાં લઈને પુનવિચારણા નહિ કરાય તો મુર્ખામી લેખાવાનો સંભવ ! ચાણકય-નીતિનાં અભ્યાસીઓને સલાહકારો નિમવામાં જ ડહાપણ ! કોરોનાગ્રસ્ત બનેલા અને અર્થતંત્રની બેહાલી…

કોરોના સંબંધી પોઝિટિવ-નેગેટીવનું લેબલ આપવામાં પણ કાળમૂખો ભ્રષ્ટાચાર-ન્યાય-શુધ્ધિ સામે બેહૂદો પડકાર: ભોળી-ભલી પ્રજા પર સીતમ હદ વટાવતો હોવાની બૂમરાણ: અર્થતંત્ર અને શેર બજારમાં અકલ્પનીય ઉથલપાથલ: ગરીબો-મધ્યમવર્ગનાં…

અબતક ચેનલ દ્વારા દરરોજ રાત્રે ૮ કલાકે પ્રસારીત. ભજન, લોકગીત, દુહા, છંદ, ગુજરાતી ગીતો,  સંકિર્તન, ડાયરો વગેરેના શ્રોતાઓ માટેનો કાર્યક્રમ ચાલને જીવી લઇએમાં આજે પ્રસિધ્ધ ગાયક…

‘ચાલને જીવી લઈએ’ કાર્યક્રમમાં આજે શ્રીનાથજી બાવાના સંકિર્તનનો રસથાળ આરોગવા આપણે સૌ તૈયાર થઈ જઈએ હાલમાં મોટાભાગનાં લોકો આધી-વ્યાધી ઉપાધીમાં ઘેરાયેલા છે.ત્યારે આ ઘેરાવામાંથી બહાર નિકળવા…