Browsing: Dharmik News

ગત અંકમાં આપણે જોયું કે અર્જુન બે સેનાની વચ્ચે પોતાનો ર રાખીને શત્રુઓને જોવા ઈચ્છે છે. પરંતુ તેણે શું જોયું ? તે જાણીએ. પૃાપુત્ર અર્જુને ત્યાં…

ફાગણ સુદ આઠમી શુભાંરભ,અક્ષય તૃતીયાના પૂણોહુતિ જૈન દશેન તીઁકર ચરિત્ર મુજબ ત્રીજા આરાના અંતમાં ચૌદમા કુલકર શ્રી નાભિરાજાના કૂળે રત્નકુક્ષીણી માતા મરૂદેવાની કુક્ષીએ શ્રી આદિના ઋષભદેવ…

રાજસન-ભાંડવપુર ર્તીથ ૧ લાખી વધુ ગુરુભક્તોએ અંતિમ દર્શન કર્યાં લોકસંત તરીકે જાણીતા, વરિષ્ઠ ગચ્છાધિપતિ આચાર્ય વિજય જયંતસેનસૂરિશ્વરજી મ.સા.નો અગ્નિ સંસ્કાર મોટી સંખ્યામાં ઉપસ્તિ ગુરુભક્તોની ઉપસ્િિતમાં ભાંડવપુર…

સંસાર દૃાવાનળ વિષે સૌ દૃાઝતા જન જાણજો, તન મન જુવાની સ્ત્રી સગાં સૌ નાશવંત વિચારજો. શ્રીમદૃ્ રાજચંદ્રજી અમૂલ્ય એવાં અમૃત સમાન વચનો આલેખતાં જણાવે છે કે…

મંગળ ગ્રહને મંગળકર્તા, દુ:ખહર્તા, ઋણહર્તા માનવામાં આવે છે. કુંડળીમાં મંગળ દોષ પૂર્ણ હોય તો જાતકને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેનું સમાધાન લાવવા માટે મંગળવારે…

પૂર્વના પ્રબળ સંસ્કારી અને બળવાન ક્ષયોપશમી એવા શ્રીમદૃ્માં લઘુવયી અસાધારણ સ્મરણાક્તિ, કવિત્વાક્તિ, વક્તૃત્વાક્તિ આદિૃ અનેક વિશિષ્ટ શક્તિઓનો આવિર્ભાવ યો હતો. નાનપણી જ શ્રીમદૃ્ને નવું નવું શીખવાની…

ઉગા સૂર્યની સાખે, નદીની સાખે, સતપુ‚ષ સાખે આ સોભાગને આપના સિવાય બીજું રટણ ન હો, વર્તમાન કાળમાં પરસ્પર મૈત્રી અને પ્રેમની અભિવ્યકિત‚પે ઉજવાતા વેલેન્ટાઇન ડેના ઉપલક્ષે…

૧૪ મહાસ્વપ્નની દિવ્ય વણઝારના દર્શન સાથે પરમ સેવાધામ વૈયાવચ્ચ કેન્દ્ર માટે અઢી કરોડનું અનુદાન: સાત વખત દિવ્ય ઘંટના ઘોષ સાથે પ્રભુ જન્મના વધામણા લેવાયા રાષ્ટ્રસંત પૂજય…

Dharmik | Namramuni

ઘાટકોપરના શ્રી હિંગવાલા સ્થાનકવાસી જૈન સંઘમાં આયંબીલ ઓળી પર્વ નિમિત્તિ ભાવિકોને આત્મકલ્યાણની આરાધના કરાવી રહેલાં રાષ્ટ્રસંત પૂજયશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિઘ્યે અનેક અનેક ભાવિકો તપ -…

વિશ્ર્વની વિરલ વિભૂતિ, પરમ પવિત્ર, ચિન્મય ચિંતામણી શ્રીમદૃ્ રાજચંદ્રજીના ૧૫૦મા જન્મ જયંતી વર્ષની ૧૪ નવેમ્બર, ૨૦૧૬, કાર્તિક પૂર્ણિમાના પાવન દિૃની શ‚આત ઈ છે. તો સમગ્ર વર્ષ…