Browsing: Ahmedabad

રધુવંશમ કાવ્યમાં સીતા ત્યાગના પ્રકરણમાં ઉલ્લેખ સીતાનું અપહરણ કોણે કર્યું હતું?, આ પ્રશ્નનો જવાબ નાના-નાના બાળકો પણ જાણતાં હોય છે. પરંતુ ગુજરાત બોર્ડની ધોરણ ૧૨ની સંસ્કૃતની…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, સુજલામ્ સુફલામ્ જળસંચય અભિયાનના બાકી રહેલા કામ ૮મી જૂન સુધીમાં પૂર્ણ કરાશે. પાણી હશે તો જ વિકાસ થશે -…

નોટબંધી બાદ કાળા નાણા સગેવગે કરવા અને હવાલા માટે બીટકોઈનનો વહીવટ બેફામ થયો હોવાની ચર્ચા બીટકોઈનનો લગામ વગરનો વ્યવહાર દેશની સુરક્ષા પર ખતરો ઉભો કરી શકે…

૨૦૧૪-૧૫થી પેન્ડિંગ ડ્રાફટ પોલીસીને મુખ્યમંત્રી રૂપાણીએ મંજૂરી આપી રાજય સરકારની વોટર પોલીસીમાં સમાવાયો છે ટ્રસ્ટીશીપનો ખ્યાલ રાજય સરકારે વિશાળ જનહિતમાં વ્યાપક વોટર પોલીસીના અમલવારીની છેલ્લા સ્ટેજમાં…

અફવા ફેલાવનારાઓ વિરુઘ્ધ કાનુની કાર્યવાહી કરાશે: નીતિન પટેલ રાજયનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ભાજપ છોડી રહ્યા હોવાના સોશ્યલ મિડિયામાં ફરતા થયેલા મેસેજ બાદ ગઈકાલે નીતિનભાઈ પટેલે…

વીજળીની માંગ વધતા ટેન્ડર પ્રક્રિયાી ખરીદી કરવાનો વિદ્યુત બોર્ડનો નિર્ણય વીજ ઉત્પાદકો પાસેી ટેન્ડર મંગાવાયા વીજળીની માંગ વધવાની સો યુનિટના ભાવ વધતા જાય છે ત્યારે ગુજરાત…

જય…જય…ગરવી ગુજરાત… જળસંચય અભિયાનમાં ૨૪૦૦ કરોડનાં ભ્રષ્ટાચારનાં આરોપોનું ખંડન કરતા મુખ્યમંત્રી યોજના જ ૨૦૦ કરોડની તો…૨૪૦૦ કરોડનો ભ્રષ્ટાચાર કયાંથી થાય ! સુજલામ-સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત જોરશોરથી…

એન્જીનીયરીંગ કોલેજોમાં એડમીશન વધારવા સરકારનો આ નિર્ણય આશિર્વાદ ધોરણ ૧ર સાયન્સમાં બે વિષયોમાં નાપાસ થનારા ૮૫૦૦ વિઘાર્થીઓ માટે ગુજરાત સરકારે ખુશ ખબરની જાહેરાત કરી છે. ગુજરાત…

એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલના તબીબો સલામત ન હોવાનું બીજા દિવસે પણ સામે આવ્યું છે. ઓર્થોપેડીક યુનિટના જુનિયર ડોક્ટરને પાર્કીંગમાં હેલ્મેટ પહેરીને આવેલા શખ્સોએ માર માર્યાનો…

દાઝીયું તેલ આરોગ્ય માટે જોખમી, ખાદ્યતેલમાં ૨૫ ટકાથી વધુ ભેળસેળ રોકવા નવો કાયદો ફુડ સેફટીએન્ડ સ્ટાન્ડર્ડ એકટ મુજબ કાયદામાં નવો સુધારો કરી ચેકીંગ ઝુંબેશ શરુ કરશે…