Browsing: Jamnagar

હોટલે ટોળા કરનારા સંચાલકો સામે પગલા જામનગર પંથકમાં કોરોના સેક્ધડ વેવ બિહામણુંરૂપ ધારણ કરી રોજ-રોજ દર્દીઓને હણી રહ્યો છે. આવા કપરા કાળમાં સાવચેતી જરૂરી હોવા છતા…

રાજ્યના અન્ય શહેરોની માફક જામનગર શહેર અને જિલ્લામાં પણ કોરોનાના રોજબરોજ રેકોર્ડબ્રેક આંકડાઓ નોંધાવાની શરૂઆત થઈ છે. જિલ્લામાં 97 કેસ નોંધાયા બાદ એકજ દિવસમાં રેકોર્ડ બ્રેક…

મ્યુ. ઈમારતો બાદ રસ્તા રીપેરીંગ કામોને બહાલી રોડ સાઈડમાં વાવેલા વૃક્ષોને પાણી પાવા માટે 12.5 લાખ ખર્ચાશે: વ્યક્તિ સંસ્થા વૃક્ષારોપણ માટે માગણી કરશે તો અડધી કિંમતે…

જાગૃત નાગરિકે વીડિયો ઉતારી તંત્રને રાવ કરી સૌરાષ્ટ્રની પ્રથમ ક્રમાંકની સરકારી જી.જી. હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં રહેવા ટેવાયેલી છે ત્યારે ગત રાત્રિએ હોસ્પિટલના સિક્યુરિટીના સુપરવાઇઝર પોતાની ઓફિસમાં…

25 ટકા માફી તો ય શાળાઓ પૂરી ફી ઉઘરાવે છે યુવક કોંગ્રેસ, એનએસયુઆઈની શિક્ષણાધિકારીને ચીમકી: આવેદન પાઠવ્યું કોરોના કાળમાં શાળાઓ હાલ સંપૂર્ણ ફી વસુલી રહી છે…

કોરોનાના કેસ અને મૃત્યુ વધતા ગ્રામ્ય વિસ્તારમાં લોકોની સાવચેતી ભોગાત-નંદાણામાં બપોર બાદ વેપાર ધંધા બંધ જોડિયાના જસાપરમાં ય વેપાર ધંધા પાંચ કલાક ખુલશે જોડીયાના જસાપર, કલ્યાણપુરના…

જામનગરના મંત્રી ધમેન્દ્રસિંહ જાડેજાએ રસીકરણ મેગા કેમ્પમાં જણાવ્યું હતું કે “કોરોના સામેની લડાઇમાં રસીએ જ મહત્વનું હથિયાર છે” શહેરમાં હાલ વિવિધ સ્થળોએ વેક્સિનેશન કેમ્પના આયોજનો કરાઇ…

રોડની બંને બાજુમાં 207 વૃક્ષોનો ભોગ લેવાશે: કોન્ટ્રાકટ 400 વૃક્ષોનો ઉછેર કરી મહાપાલિકાને સોંપશે શહેરમાં લાંબા સમયથી ટલ્લે ચડેલો ફલાય ઓવર પ્રોજેકટ આખરે શરૂ થયો…

પૂર્વ સાંસદ સહિતના સાત આગેવાનો બન્યા આમંત્રિત સભ્યો સાંસદ પૂનમબેન માડમ તથા મુળુભાઈ બેરા સહિતના આગેવાનોની જામનગર અને દ્વારકા શહેર-જિલ્લાના ભાજપ પ્રદેશ કારોબારી સભ્યો તરીકે નિમણૂક…

ગમે તે ‘એપ’ ડાઉનલોડ કરતા પહેલા વિચારજો કાર વેચવાની વાત કરી ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા Cyberજામનગરના ખ્યાતનામ ગાયનેક મહિલા તબીબ સાથે ઓનલાઈન છેતરપિંડી થવા પામી છે.…