Browsing: Gujarat News

3.03 કરોડ નાગરિકોને પ્રથમ ડોઝ અને 97 લાખ લોકોને બંને ડોઝ અપાયા વૈશ્ર્વિક મહામારી કોરોનાને નાથવા માટે હાલ વિશ્ર્વ આખા પાસે એક માત્ર હથીયાર વેકિસન છે.…

રાત્રીના 11 થી સવારના છ વાગ્યા સુધી કરફયુ અમલમાં રહેશે રાજયભરમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. છતાં સલામતીના ભાગરૂપે સરકાર દ્વારા રાજકોટ સહિત આઠ મહાનગરોમાં…

   શોર્ટ સર્કિટથી આગ લાગી : બે મજલાનો એક આખો વિભાગ ભસ્મીભૂત : નુકશાનીનો તાગ મેળવતા હજુ સમય લાગશે મોરબી અને રાજકોટ ફાયર બ્રિગેડ દ્વારા સતત…

મહિલા ટ્રકના ટાયરમાં ફસાતા મહામહેનતે બહાર કઢાઈ : ટ્રકનો સામાન રોડ પર રેલમછેલમ  રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે ભંગાર ભરેલા ટ્રકે એક મહિલાને હડફેટે લીધી હતી. અને ટ્રક સર્વિસ રોડ પર ચડી ગયો હતો અને મહિલાનો બચાવ કરી તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક ભંગાર ભરેલી ટ્રકે મહિલાને હડફેટે લીધી હતી. જેમાં મહિલા ટ્રકના ટાયર નીચે ફસાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. અને લોકોમાં અફરાતફરી મચી હતી બાદ આ બનાવની જાણ ફાયરબ્રિગેડને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જવાનોએ મહામહેનતે મહિલાને બહાર કાઢી હતી અને તેણીને પોલીસ વાનમાં જ ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી છે.ટ્રક ડ્રાયવર બ્રેક ફેલ થયા હોવાથી અકસ્માત સર્જાયો તેવું પોલીસ સમક્ષ રટણ કરી રહ્યો છે

કુલ 30343 વિદ્યાર્થીઓમાંથી માત્ર 4649 વિદ્યાર્થીઓ જ પાસ થયા: 2281 વિદ્યાર્થીઓ અને 2368 વિદ્યાર્થિની ઉત્તીર્ણ રાજ્યમાં કોરોનાના કહેરને કારણે  રાજ્ય સરકારે ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ…

સર ભગવતસિંહજીના સંભારણા સમા બિલ્ડિંગને મહત્વ આપી નગરપાલિકા દ્વારા મરામત કરાઈ પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિંહજીની અમર યાદગીરી સમાન સંગ્રામસિંહજી હાઇસ્કુલ બિલ્ડીંગનાં 133 વર્ષ જુના ટાવરની નગરપાલિકા…

છેલ્લા ૧૫ દિવસમાં સાત ડોકટરોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો: ડૂબી જવાથી એક અઠવાડિયામાં સાત લોકોના જીવનદીપ બુજાયા રાજકોટની ભાગોળે આવેલા લોધિકા ગામની ખીરસરા નદીમાં ન્હાવા પડેલા બે…

નટવરલાલ જે ભાટિયા, સાવરકુંડલા આજે દેશભરમાં 75માં સ્વાતંત્ર્ય દિનની ભાવભેર ઉજવણી કરવામાં આવી છે. ત્યારે સાવરકુંડલાથી ૫ કિલોમીટર દૂર હાથસણી રોડ પર આવેલા મનોરોગી આશ્રયસ્થાન માનવ…

૧૫ ઓગષ્ટ, રાષ્ટ્રના ૭૫માં સ્વાતંત્ર્ય પર્વ આઝાદીના અમૃત વર્ષના પ્રારંભ પ્રસંગે જામનગર શહેરના પોલીસ હેડ ક્વાર્ટર ખાતેના મેદાનમાં જિલ્લા કક્ષાની ઉજવણી આન, બાન, શાન સાથે ઉમંગપૂર્વક…

ગુજરાત સહિત દેશભરમાં 75માં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં રાજ્ય કક્ષાના સ્વતંત્ર દિનની ઉજવણી જૂનાગઢના પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી છે. જ્યાં મુખ્યમંત્રી…