Browsing: Gujarat News

૩૫ હોટલ-હોસ્પિટલોને ફાયર સેફટીની નોટીસ: એમ્પાયર ઇન,અશોક ગેસ્ટ હાઉસ બાબા ક્રિષ્ના પેલેસ સિટી પેલેસ સહિતની સહિતની હોટલોમાં ફાયરસેફ્ટીમાં ચાલતું લોલમલોલ રાજકોટ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા દ્વારા…

ખગોળીયા આનંદ લુંટવા વિજ્ઞાન જાથાનું આયોજન આકાશમાં તા.૧૩-૧૪ બે દિવસ થશે ઉલ્કાવર્ષાની આતશબાજી કલાકના ૧૦થી ૧૫ ઉલ્કા પડતી જોવા મળશે દુનિયાભ૨ના લોકોએ ઓકટોબ૨ – નવેમ્બ૨માં આકાશમાં…

આવનારી મહાનગર પાલિકાની ચૂંટણીમાં સંગઠન સુદ્રઢ બને તથા તમામ બેઠકો પર ભાજપનું કમળ ખીલે તે દિશામાં પ્રયત્નો કરવા ગોવિંદભાઇ પટેલની હાંકલ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણીનાં…

કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતની 10 લાખ બહેનોને પગભર કરવાના સરકારના અભિયાનમાં સહકારી બેંકો લેશે આગેવાની રાજકોટ નાગરિક બેંકે આત્મનિર્ભર યોજનામાં 38600 લાભાર્થીઓને રૂા.522 કરોડનું ધીરાણ આપતી…

સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળનું સત્યુત પગલું ફી માફીનો લાભ લેવા કોરોનાથી મૃત્યુનું પ્રમાણપત્ર જે તે સ્કૂલમાં જમા કરાવવું પડશે સમાજ માટે જે કોરોના વોરીયર્સ કોરોના સામેની લડાઈમાં…

શહેરના ઉદ્યોગપતિઓ અને વેપારીઓ દ્વારા બટેટાની કિમંત અને ગુણવતા અંગે આપી મહત્વની વિગતો ભારતમાં ડુંગળી-બટેટા સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ખાધ્ય પદાર્થ છે. બટેટા વગર રસોઈની કલ્પના…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 7 ડિસેમ્બર સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે ફાળો અર્પણ કરી દેશની સરહદો સાચવતા અને માતૃભૂમિની રક્ષા કરતા વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી…

લકડી કી કાઠિ, કાઠિ પે ઘોડા… દોડા દોડા દોડા ઘોડા દુમ ઉઠા કે દોડા… સરકાર દ્વારા પ્રોત્સાહનનો અભાવ તો ચાઈનીઝ રમકડાઓનાં પ્રભુત્વે કલા-કોતરણી વાળા ઈડરનો લાકડાનો…

બે એજન્સીમાં ચૂકવાયેલા બીલોમાં કામના સ્થળ, ફોટોગ્રાફ એક જસરખા: ભ્રષ્ટાચાર અંગે તપાસની માંગ કરતા આરટીઆઈ એકટીવિસ્ટ નાથાલાલ સુખલીયા નગરપાલીકા દ્રારા સરકારશ્રીની વર્ષ ૨૦૧૮ ૨૦૧૯ અંતગર્ત અમરેલી…

અન્ય તબીબના નામે દવાખાનું ચલાવી જન આરોગ્ય સાથે ચેડા કરનાર ઘોડા ડોકટર સામે એસઓજીની કડક કાર્યવાહી જામનગર શહેર અને જિલ્લામાં બોગસ તબીબોનો રાફડો ફાટયો છે. જેની…