Browsing: Gujarat News

રાજકોટમાં વધુ બે કોરોનાગ્રસ્ત : જામનગરમાં એક દિવસમાં ૨૦ લોકો કોરોનાની ઝપટે, બેનાં મોત : સુરેન્દ્રનગરમાં વધુ ૧૦ કોરોના સંક્રમિત સૌરાષ્ટ્રમાં કોરોનાને હાહાકાર મચાવ્યો છે. વધુ…

ઓર્ડરથી લઈ ઈનવોઈસની પ્રક્રિયા સામેની મુશ્કેલીઓનો તુરંત ઉકેલ આપતી ‘ડાયનાપોર્ટ’ સર્વિસનો વિશ્વના ૮૦ પોર્ટ-ટર્મીનલમાં થઈ રહ્યો છે ઉપયોગ આઈટી સેકટરમાં ટોચની કંપની ટાટા કન્સલટન્સી સર્વિસીસ (ટીસીએસ)…

ઓક્ટોબર સુધીમાં સાબરમતી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સી-પ્લેન રૂટ કાર્યરત થઈ જશે: પ્રવાસનને પ્રોત્સાહિત કરવા સરકારનું અગત્યનું પાસુ બનશે હવાઈ પરિવહનને સુદ્રઢ બનાવવાની કવાયત કેન્દ્ર અને…

ખરીદી માટે સવારે ૯ થી ૨ ખુલ્લી રહેશે, ૪ થી ૭ વેપારીઓ માલ ઉતારી શકશે જામનગર શહેરમાં કોરોના બેકાબુ બનતા શહેરની અગ્રણીય સંસ્થા ધી સીડઝ એન્ડ…

કેન્દ્ર સરકારના ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી છે. કોરોના મહામારીના સમયગાળામાં જામનગર જિલ્લામાં પ્રવાસી કામદાર ભાઈઓ-બહેનોની સંઘર્ષ શક્તિ તથા સંયમ શક્તિ સૌએ…

શહેરમાં કોરોનાના વધતા જતા કહેર વચ્ચે અમદાવાદને તબીબોની ભેટ આપવાની નીતિ સમગ્ર શહેર માટે નોતરી રહી છે જોખમ: શહેરનાં બે મંત્રીઓનું સરકારમાં કંઈ ઉપજતું નથી? જામનગરમાં…

હળવદમાં આવેલ માર્કેટયાર્ડ ખાતે ઘુજકો માસોલ દ્વારા ટેકાના ભાવે ચણાનું ખરીદી સેન્ટર ચાલુ કર્યું હતું જોકે હવે આ ખરીદી સેન્ટર માત્ર બે દિવસ જ ચાલુ રહેવાનું…

ચોટીલા હાઇવે પર આવેલ પોલીસ ચોકી ઘણાંજ સમય થી જર્જરિત હોવાથી પોલીસ દ્વારા આ ચોકી નવી બનાવવાનું અષાઢી બીજના દિવસે આ ચોકી નું ખાતમુહૂર્ત કરાયું ચોટીલા…

તાજેતરમાં ભારતમાં જે ચીન વિરોધી જુવાળ ચાલી રહ્યો છે ત્યારે ભારતનું યુવાધન પણ ચાઇનીઝ વસ્તુના બહિષ્કારમાં પોતાનો મોટો ફાળો આપી રહ્યું છે. ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકા…

ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ-ગીર સોમનાથ દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓના વિસ્તારમાં તમાકુ અને તમાકુની બનાવટ વેચનાર વેપારીઓની દુકાનો ઉપર ચેકિંગની કામગીરી હાથ ધરવામાં હતી. ખાસ કરીને ઈઘઝઙઅ-૨૦૦૩…