Browsing: Gujarat News

સોયલ પાસે યેલ હત્યાના ગુનામાંથી તાજેતરમાં જ જેલમુક્ત યેલા માજોઠના યુવાનની સરાજાહેર હત્યાથી નાસભાગ : રેતી ચોરીના ડખ્ખામાં યુવાનની હત્યા યાની આશંકા : પોલીસે રાજ્યભરમાં નાકાબંધી…

માવઠાએ માઠી કરી આંબામાંથી મોર ખરી પડયો, કેરીના પાકમાં ૩૦ ટકા ઓછો ઉતારો આવે તેવી ભીતિ જૂનાગઢ જિલ્લામાં માંગરોળ, માળીયા, વિસાવદર પંથકમાં ઝાપટાથી લઇ ૭ મીમી…

યુવતીના સેમ્પલ અમદાવાદ મોકલાયા : પરિણીતાની નજીકના ત્રણ લોકો પણ દેખરેખમાં રાજકોટના દંપતિ સિંગાપુરમાં એક સપ્તાહથી હનીમુન મનાવા ગયા તે દરમિયાન પત્નિની તબીયત લથડતા રાજકોટ આવ્યા…

કાલે આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસ ૨૦૧૭માં પ્રમોશન સાથે ઇલાબેન ગોહિલ ગીર સોમનાથના નાયબ જિલ્લા વિકાસ અધિકારી બન્યા આઠમી માર્ચે સમગ્ર વિશ્ર્વ મહિલા દિન ઉજવી રહ્યું છે.…

મંદિરના કહેવાતા સેક્રેટરી સંજય પટેલનો દસ્તાવેજ કરાવી ભરવાડ શખ્સોએ ખેડૂત સાથે છેતરપિંડી આચરી: પોલીસની વરવી ભૂમિકા: મંદિરના વિવાદને લઈ પોલીસે પણ પારોઠના પગલા ભર્યાનો વૃદ્ધનો આક્ષેપ:…

કસરતના અત્યાધુનિક સાધનો, નિષ્ણાંત ઇન્સ્ટ્રકટરની મદદથી અનેક મહિલાઓને સ્વાસ્થ્ય ટનાટન રાખવામાં મળી સફળતા મહિલાઓ ની તંદુરસ્તી અને સ્વાસ્થયને સલામતી મળે અને તેમના આરોગ્ય અને માનસિક વિચારો …

જ્ઞાતિ અગ્રણી રાજુભાઇ પોબારું અને  વેપારી અગ્રણી સતિશભાઈ કુંડલીયા સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત રાજકોટ લોહાણા સમાજ સહિત તમામ જ્ઞાતિ સમાજો માટે સામાજીક, સેવાકીય, શૈક્ષણિક, સાંસ્કૃતિક, આરોગ્યલક્ષી…

૬ ટીમ લેશે ભાગ: મેયર, પોલીસ કમિશનર સહિત સંતો-મહંતોની ઉપસ્થિતિ રાજકોટ વાલ્મિકી આર્ટીસ્ટ કલબ દ્વારા પ્રથમ વખત એક ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કાલે ડ્રાઇવઇન સીનેમા, કાલાવાડ…

શનિવારી સોમવાર સુધી રાજકોટના ચાર અલગ-અલગ સ્થળો પર નિ:શુલ્ક ડોઝ આપવામાં આવશે તાજેતરમાં કોરોના વાઈરસનો કહેર સમગ્ર વિશ્ર્વમાં ફેલાયેલ છે. ત્યારે ભારત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા…

૪૬ પાત્રોની ભજવણીએ નાટકને યાદગાર બનાવી દીધું તાજેતરમાં ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી-ગાંધીનગર આયોજીત ત્રિ-અંકી નાટય સ્પર્ધા ભવન્સ ઓડિયોરિયમ અમદાવાદ ખાતે યોજાઈ ગઈ જેમાં ઉત્સવ એકિટંગ…