Abtak Media Google News

કસરતના અત્યાધુનિક સાધનો, નિષ્ણાંત ઇન્સ્ટ્રકટરની મદદથી અનેક મહિલાઓને સ્વાસ્થ્ય ટનાટન રાખવામાં મળી સફળતા

મહિલાઓ ની તંદુરસ્તી અને સ્વાસ્થયને સલામતી મળે અને તેમના આરોગ્ય અને માનસિક વિચારો  મજબુત બને તે

Advertisement

મહિલાઓ ની તંદુરસ્તી અને સ્વાસ્થયને સલામતી મળે અને તેમના આરોગ્ય અને માનસિક વિચારો  મજબુત બને તે હેતુથી ડો. દિપક જોશી અને બીદીયાબેન જોશી દ્વારા ફિટનેશ ફોર્મ્યુલા હેલ્થ કલબ શરૂ કરવામા આવ્યું છે. છેલ્લા આઠ વર્ષથી આ હેલ્થ કલબ કાર્યરત છે. અને ઘણી મહિલાઓને તેમની તંદુરસ્તી અને સ્વાસ્થયની સમસ્યાઓમાં સો ટકા ફાયદો આપ્યો છે. અહિં વિદેશી ટેકનોલોજી વાળા સાધનો દ્વારા મહિલાઓને એકદમ કુદરતી એકસરસાઇઝ કરાવવામાં આવે છે. જેમાં તેઓના વજનમાં દર મહિને ૩ થી પ કિલો વજન તથા ૩ થી ૬ ઇંચ કમરમાં ઘટાડો થતો હોય છે. અહિ ૮ પ્રકારના ટેબલસ સાધનો મૂકવામાં આવ્યા છે. જેમાં હિપ ટ્રીમર, હીપ વેઇસ્ટ ટ્રીમર, થિંગ ટ્રિમર, લેગ ટોનર, સ્ટમક અન્ડ સોલ્ડ મસાજર, ટર્મી ટોનર, અવર બોડી ટોનર, વેઇસ્ટ ટ્રિમર, જેવા આધુનિક ટેકનોલોજી વાળા સાધનનો ઉપયોગ કરી મહિલાઓના દરેક ચરબીવાળા ભાગમાં મોટા ચરબીનો ઘટાડો કરવામાં આવે છે સાથે પેટની ચરબી, લોવર બેકની ચરબી કે પછી કમરનો દુ:ખાવો અન્ય કોઇપણ સ્નાયુઓના દુ:ખાવા કે મહિલાઓમાં થતી મેનોપો થાઇરોડ, ઇનફર્ટલિટી જેવી સમસ્યાઓનું પણ અહિં નિરાકરણ થાય છે. અહિ પોઝીટીવ અને કુદરતી રીતે એકસરસાઇઝ કરાવવામાં આવે છે. ૧૩ વર્ષથી લઇ ૮૦ વર્ષની ઉમંર સુધીની છોકરીઓથી લઇ મહિલાઓ અહિ પોતથાને તંદુરસ્તી અને આરોગ્યસભર બનાવી શકે છે.

ડો. દિપક જોશી ફિટનેશ ફોર્મ્યુલા હેલ્થ કલબના માલીક એ અબતક સાથેની વાતચીત કરતથા જણાવ્યું હતું કે હાલના સમયમાં મહિલાઓને આરોગ્ય અને સ્વાસ્થયની સમસ્યા ખુબ વધારે થઇ રહી છે. ત્યારે ગૃહિણીઓ અને વકીંગ મહિલાઓ બન્ને પોતથાના કામ વ્યસ્ત રહે છે. તો પોતથાના તંદુરસ્તીનો ખ્યાલ એટલો રાખી શકતથા નથી. અહિં ફીટનેશ ફોર્મ્યુલા હેલ્થ કલબમાં અમે અલગ વિષય લઇને આવ્યા છે. જેમાં મહિલાઓએ પોતથાના તંદુસ્તી માટે કોઇપણ જાતનો વધારે ભાર કે કસરત કરવાની નથી સામાન્ય રીતે સ્ટ્રેચીંગ જેમ થાય તેવા અહિં વિવિધ આધુનિક ટેબલસ છે. જે મહિલાઓના શરીરના કોઇપણ ચરબી વાળા ભાગને એક દમ ફેલ્ટ આકાર આપી દે છે. તેમની ચરબીમાં મોટો ઘટાડો થાય છે. અને સાથે તેઓ સ્વસ્થ અને માનસિક મજબુત થાય છે.

5 Bannafa For Site 1 1

બીંદીયાબેન જોશી ફિટનેશ ફોર્મ્યુલા સંચાલકએ અબતક સાથેની વાતચીત કરતાં જણાવ્યું હતું કે, અમે આ હેલ્થ કલબ માત્ર મહિલાઓ માટે શરૂ કર્યુ કારણ કે હું પણ એક ગૃહીણી છું અને સાથે પારીવારિક જવાબદારીઓ પણ સંભાળુ છે. તો મને લાગ્યુ  જો હું તંદુરસ્ત છુઁ અને માનસીક રીતે મજબુત છુ તો જે મહિલાઓ પોતથાના કામ પાછળ તેમના શરીરનો અને સ્વાસ્થયનો ખ્યાલ ન રાખી શકતથા હોય તેવી મહિલાઓ માટે આ ફીટનેશ ફોર્મ્યુલા હેલ્થ કલબ શરુ કર્યુ અને અહિં તેમને વિવિધ ટેબલ જે વિદેશી ટેકનોલોજી વાળા છે. તેમાં મહિલાઓ ને તેમના શરીરના જે કોઇપણ ચરબીવાળા ભાગ હોય કે પછી પેટની ચરબી, લોવર બેકની ચરબી આ બધી જ પોઝીટીવ સ્ટ્રેચીંગ કરાવીને એદમથી ઘટાડી દેવામાં આવે છે. મહિલાઓ પોતો અહિં આવે અને પોતથાના શરીરમાં થતથા ફેરફારથી ખુબ આનંદીત થઇ જાય છે. અહિં સ્ટ્રેચીંગથી મહિલાઓ શારીરિક અને માનસિક બન્ને રીતે મજબુત બને છે.

રમાબેન ફિટનેશ ફોમ્યુલા હેલ્થ કલબના સભ્ય એ અબતક સાથેની વાતચીત કરતથા જણાવ્યું હતું કે મારી ઉમર પર વર્ષ છે. પણ છતાં મને એવું લાગે છે હું માત્ર ૪ર વર્ષની છું તેનો પુરો શ્રેય ફિટનેસ ફોર્મ્યુલા હેલ્થ કલબ ને જાય છે. અહિં હું થોડાક વર્ષ પહેલા આવી હતી મને તંદુરસ્તી અનેમારા સ્વાસ્થ્ય માટે અત્યંત જરુરી લાગી તે  હેતુથી મેં અહિ આવીને સ્ટ્રેચીંગ અને અહિંના ટેબલસનો ઉપયોગ કર્યો જે મને ખુબ ઉપયોગી થયો. આજે હું રેગ્યુલર અહિં આવું છું અને શારીરિક અને માનસિક રીતે પોતથાને મજબુત માનું છું. અનય મહિલાઓને મારે એટલું જ કેવું છુ કે જો તમે તમારા શરીર માટે સમય કાઢી શકતથા હોય તો અહિં તમને સો ટકા રીઝલ્ટ મળશે સ્વાસ્થ્ય પણ તમારું જ ખુબ જ સારુ થશે અને તમારા પરિવારને પણ તમે સ્વસ્થ બનાવી શકશે.

વનીતથાબેન પાઠક ફિટનેશ ફોર્મ્યુલા હેલ્થ કલબ ના સભ્યએ અબતક સાથેની વાતચીત કરતથા જણાવ્યું હતું કે એક સમય મારી કમરની નસ દબાવા લાગી હતી અચાનક મને સખત દુખાવો થયો અને ખુબ પીડા સહન કરવી પડતી મે ઘણી જગ્યાએ આ સમસ્યા બનાવી પણ થોડાક સમય બાદ ફરીથી એ દુખાવો શરુ થઇ જતો ત્યારે મને આ હેલ્થ કલબની જાણ જાય અને હું અહિ આવી તો મને અહિં ખુબ જ સારી રીતે બધી કસરતો કરાવામાં આવી અને સ્ટ્રેચીંગ પણ કરાવામાં આવ્યું. અહિના જે સાધનો છે જે ટેબલસ તે ખુબ જ ઉપયોગી છે. દરેક મહિલા માટે કે જે પેટની ચરબી કમરનો દુખાવો કે શરીરના કોઇપણ ભાગમાં ચરબીનો વધારો હોય તો અહિ તેમને સો ટકા ફાયદો થશે અને તેમના શરીરને તંદુરસ્તી અને સ્વસ્થબનાવી શકે છે અને માનસીક રીતે પણ મજબુત બની શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.