Browsing: Gujarat News

નાણાકીય ગોટાળા સંદર્ભે બ્રાંચ મેનેજરનું અપહરણ કરી મોતને ઘાટ ઉતારવામાં ચાર શખ્સો સામે ગુનો નોંધાયો’ તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ચકચાર મચાવનાર રાજમોતી મીલના અમદાવાદ સ્થિત બ્રાંચ…

ધાર્મિક કાર્યક્રમોની વણઝાર તેમજ મહારકતદાન કેમ્પ સહિતના આયોજનો સ્વામીનારાયણ મંદિર ઉદયનગરમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના પુનિત કરકમલ દ્વારા બાલ સ્વ‚પ ઘનશ્યામ મહારાજનો તૃતીય વાર્ષિક પાટોત્સવ આવતીકાલે સદગુરુ…

સ્માટૃ ટ્રેઇનીગ એન્ડ ક્ધસ્ટલટન્સી. સર્વીસીઝ દ્વારા ૮૦૦થી વધુ ઉઘોગપતિને ઉઘોગ કઇ રીતે વિકસાવવો અંગેનું જ્ઞાન અને પઘ્ધતિ શીખવે છે: ૫૦૦ થી વધારે કંપની સફળતાના શીખરે પહોંચી…

બંને કંપનીઓ જી.એસ.પી અને એ.એસ.પી. તરીકેની પોતાની ભૂમિકામાં જીએસટી હેઠળ વપરાશકર્તાને નાવિન્યસભર ઉકેલો પુરા પાડશે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની સહયોગી કંપની રિલાયન્સ કોર્પોરેટ આઈ.ટી.પાર્ક લિમિટેડે જી.એસ.ટી. દાયરામાં…

ગજ્જર ઇલેવન, ડીપી ચેલેન્જર, ધવલ એકેડમી અને મહાદેવ ઇલેવનનો ભવ્ય વિજય રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા યોજાયેલી ઓપન ગુજરાત ટેનિશ ક્રિકેટ ટૂર્નામેન્ટના ત્રીજા દિવસે ચાર મેચ રમવામાં…

વ્યાજ માફી યોજનાની મુદત વધાર્યાની સ્ટે.ચેરમેનની જાહેરાત બાદ ટેકસ બ્રાન્ચે લેખીતમાં જાણ ન કરતા ઈડીપી બ્રાન્ચે સોફટવેર અપડેટ ન કર્યો: કરદાતાઓને ત્રણ દિવસથી ધરમધક્કા રાજકોટ મહાનગરપાલિકામાં…

પછાત વિસ્તારોમાં કોર્પોરેશન નિ:શુલ્ક ડસ્ટબીન આપશે: કોર્પોરેટરની ગ્રાન્ટનો ઉપયોગ પણ ડસ્ટબીન ખરીદવા માટે કરાશે ભીનો અને સુકો કચરો અલગ અલગ રાખવાના જાહેરનામાની આગામી ૧લી જૂની અમલવારી…

સાણંદ ખાતે વુમન ઈન્ડસ્ટ્રીયલ પાર્કનો મુખ્યમંત્રીએ શુભારંભ કરાવ્યો હતો. ગુજરાતનું નારીશકિતને વિકાસના અભિયાનમાં જોડવાનું મહત્વનું પગલું છે. આવનારા દિવસોમાં મહિલાઓને વધુને વધુ સશકત કરવાનું મહત્વનું કદમ…

રાજકોટનું મહિલા પોલીસ સ્ટેશન લાયબ્રેરી ધરાવતું રાજયનું પ્રથમ પોલીસ મથક બન્યું: પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતનો પ્રજા ઉપયોગી વધુ એક પહેલ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌત રીઢા…

કાલાવાડ રોડ ઉપર બનેલા પ્રોજેકટ ઇસ્કોન એમ્બિકોનું મુખ્યમંત્રીના હસ્તે ઉદધાટન કરાશે: સામાજીક-રાજકીય આગેવાનો અને ઉઘોગપતિઓ ઉ૫સ્થિત રહેશે રાજયના લોકલાડીલા મુખ્યમંત્રી અને રાજકોટના પનોતાપુત્ર વિજયભાઇ ‚પાણીનું આગામી…