Browsing: Gujarat News

બાંધકામ શ્રમિકોને માત્ર ૧૦ રૂપિયામાં ફૂડ પેકેટ અપાશે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અમદાવાદ દ્વારા બાંધકામ શ્રમિકો માટે અન્નપૂર્ણા યોજના અમલમાં મુકવામાં આવી…

૩૦મી સુધી અરજી સ્વીકારાશે: ઉમેદવારોની પરીક્ષા લેવી મહાપાલિકા માટે સૌી મોટો પડકાર: ઓનલાઈન ફોર્મમાં જ્ઞાતિની વિગત પુછાતા ભારે આશ્ર્ચર્ય રાજકોટ મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગોમાં ખાલી પડેલી…

રેસકોર્સમાં પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટ આયોજીત ભાઈશ્રીની ભાગવત કથાનો પ્રારંભ: પોથીયાત્રામાં ભાવિકો ઉમટયા: ઢોલ, શરણાઈના તાલ અને શિવસ્તુતિએ શહેરના રાજમાર્ગો પર ધર્મમય માહોલ રચાયો પંચનાથ મહાદેવ…

બીએસએનએલના લેન્ડલાઈન ધારકોને માત્ર ૯ રૂપિયામાં બ્રોડબેન્ડ કનેકશન મળશે: ગ્રાહકોને મળશે હાઈટેક ટેકનોલોજીની સુવિધા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ગુજરાતના બીએસએનએલના ગ્રાહકો માટે આનંદના સમાચાર છે કે નજીકના…

મોરબી ના સીરામીક ઉધોગ ને વધુ આધુનિક બનાવશે: કે.જી.કુંડારીયા,સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સોરામિક રિસર્ચ ની એડવાઈઝરી કમિટીમાં રજૂઆત મોરબી ના સીરામીક ઉદ્યોગ ને વધુ આધુનિક બનાવવા ની…

આમ જનતાની મુશ્કેલીઓ સામે તંત્રની નિષ્ક્રીયતાથી રોષે ભરાયેલા ધોરાજી વકીલ મંડળનું બંધનું એલાન ધોરાજી માં છેલ્લા ચાર વર્ષ ી રોડ રસ્તા કાદવકીચડ વગેરે પ્રશ્ને તંત્ર દ્વારા…

કચેરીઓના અંદાજિત ૧૦થી વધુ કોમ્પ્યુટરને અસર: અજાણ્યા ઈ-મેઈલ ન ખોલવા અનુરોધ વિશ્વભરમાં રેન્સમવેર વાયરસ દ્વારા હેકર્સોએ હાહાકાર મચાવી દીધો છે. સીસ્ટમ લોક કરી ડેટા ચોરી અને…

નોકરીયાતો અને વિઘાર્થીઓને મુશ્કેલી: એસ.ટી.ના અધિકારીઓને લેનોકરીયાતોઅને વિઘાર્થીઓને મુશ્કેલી: એસ.ટી.ના અધિકારીઓને લેખીત-મૌખિક રજુઆત છતાં વડિયા માં છેલ્લા કેટલાયે સમય થી વડિયા થી બગસરા જવામાટે ની એસ.ટી.બસ…

સીબી કલાઉડના કારણે છુટા છવાયા વિસ્તારમાં વરસાદ પડી શકે: રાજકોટ અને અમરેલી જિલ્લામાં વરસાદથી ભારે નુકસાની રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે બપોર બાદ છુટા છવાયા વિસ્તારોમાં ભારે…

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ ઉ૫સ્થિત રહેશે: તૈયારીઓ અંતિમ તબકકામાં રાજકોટ જીલ્લા ભાજપની જીલ્લા પ્રમુખ ડી.કે.સખીયાના અઘ્યક્ષ સ્થાને રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે…