Browsing: Gujarat News

મહાવીર સેવા ટ્રસ્ટ આયોજિત મહાવીર જન્મ કલ્યાણક પર્વ નિમિત્તે સેવાના કાર્યો: રસ વિતરણ, ફનવર્લ્ડની મોજ કરાવી મહાવીર જન્મ કલ્યાણક પર્વ નિમિત્તે મધુરમ કલબ અને મહાવીર સેવા…

ગુજરાત લાયન્સના જકાતી, પોલીસ કમિ. ગેહલૌત, મ્યુ.કમિ. પાનીની પ્રેરક ઉપસ્થિતિ સ્વ.બળવંતભાઈ મહેતા જીલ્લા પંચાયત તથા રિકીએશન કલબના સંયુકત ઉપક્રમે આયોજીત આંતર જીલ્લા પંચાયત ક્રિકેટ ટૂર્નામેન્ટનો ઉદ્ઘાટન…

શહેર નાગરિક અભિવાદન સમિતિ દ્વારા જાંબાઝ પોલીસ જવાનોનું સન્માન કરવા યોજાયેલા કાર્યક્રમમાં સંસઓ કમિશનર અને મિનિસ્ટર સો ફોટા પડાવવામાં રહી વ્યસ્ત તાજેતરમાં રાજકોટ નાગરિક અભિવાદન સમીતીના…

વી કેન ગ્રુપ આયોજીત બે દિવસીય ફેરમાં વાલીઓને કરાયા માહિતગાર: બાળકોએ રજુ કર્યા અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો નવા શૈક્ષણિક સત્રી શ‚ તી એડમિશન પ્રક્રિયામાં સ્કુલ પસંદગીમાં પડતી…

પ્રથમવાર યોજાયેલી હાફ મેરેથોન ઐતિહાસિક બની રહી જામનગરની જોશીલી ખેલપ્રિય જનતા માટે ગઈકાલે હાફ મેરેથોન દોડનું વિશ્ર્વકક્ષાથી શાનદાર અભૂતપૂર્વ મેગા ઈવેન્ટનું જામનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું.…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અભિનંદન પાઠવ્યા: મહિલા મોરચા દ્વારા ગૌમાતાનું પૂજન ગુજરાત સરકારે ગૌહત્યા પ્રતિબંધનો વિધાયક પસાર તા રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજકોટ જીલ્લા ભાજપના અધ્યક્ષ…

કોનો રોષ ઠારવા સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયા ધોરાજી દોડી આવ્યા ધોરાજીમાં છેલ્લા ૩ વર્ષથી ભુગર્ભ ગટર યોજનાના અને પાણીની પાઇપલાઇનના કામથી સમગ્ર ધોરાજીના રોડ રસ્તાઓ ખરાબ થઇ…

દ્વારકામાં આવેલા સુપ્રસિઘ્ધ તીર્થ દ્વારકાધીશ જગતમંદિરની વિતેલા નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ની વાર્ષિક આવક ‚ા. ૧૦,૦૦,૯૩,૩૦૨ નોંધાઇ છે. આ ઉપરાંત વર્ષે ૧ કિલો ૭૦૦ ગ્રામ જેટલુ સોનુ તથા…

પ્રાદેશિક હવાઇ માર્ગ જોડાણ યોજના અંતર્ગત નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા હવાઇ માર્ગો અને એરપોર્ટોની જાહેર કરાયેલી યાદીમાં દીવ-અમદાવાદનો સમાવેશ કરાતા દીવના પ્રજાજનોમાં આનંદની લાગણી ફેલાઇ છે.…

ઘટનાના ૪૮ કલાક બાદ પણ હુમલાખોર પોલીસ સંકજાથી દૂર: કોના ઈશારે હુમલો ? સાધુ-સાધ્વીજીઓની રક્ષા કરવા કાયદો-વ્યવસ્થા નબળી પુરવાર ચારેય ફીરકાઓ મેદાનમાં ઉમટશે: રેલી, આવેદન આપી…