Browsing: Rajkot

ફાર્માસીમાંથી રિસિપ્ટ વિના નકલી દવા વેચાણના નેટવર્કના મુળ સુધી પહોચવા પોલીસ તથા ઔષધ અને ડ્રગ્સ નિયમન વિભાગની કવાયત ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ચાલતું અને માદ્રશ નશાકારક વિકલ્પ…

શ્રાવણ માસના પ્રથમ દિવસે જ ભારે ભીડ જામતા ભાવિકો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન પાસ વ્યવસ્થા ગોઠવવાનો લેવાયો નિર્ણય શ્રાવણના પવિત્ર માસમાં…

એક બાજુ ભકતોની ભીડ અને બીજી બાજુ સત્તાધીશોની ચીડ સોમનાથ મહાદેવે કચવાટ વચ્ચે નિહાળ્યાનો અજબ જેવો ઘાટ ! લાઠી ચાર્જ સુધી પહોચ્યું બિનશોભાસ્પદ ઘર્ષણ ! પૂર્વસજજતાકલંકને…

રાજકોટ માર્કેટ યાર્ડ પર  ખેતપેદાસ (જણસ) ની ખુબજ મોટી આવક હોવાથી બધાજ પ્લેટ ફોર્મ ફૂલ ભરાય જતા હોવાથી ખેડૂતોની બીજી જણસ ખુલ્લા માં ના રહે વરસાદી…

જમીન વિવાદના કારણે કાકા-ભત્રીજા વચ્ચે ચાલતા વિવાદનો લોહીયાળ અંજામ કોટડા સાંગાણી તાલુકાના દેતડીયા ગામે જમીનના વિવાદના અંગે કાકા-ભત્રીજા વચ્ચે ચાલતી અદાવતના કારણે દેતળીયાના સરપંચે રિવોલ્વર જેવા…

મહાપાલિકાએ તુરંત જ તમામ વોર્ડ ઓફીસે ફોર્મ વિતરણની વ્યવસ્થા ગોઠવી હાલમાં રાજકોટ શહેરમાં ભળેલા નવા વિસ્તારોનીસફાઈ કામગીરીને સુદ્દઢ બનાવવા માટે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટમાં રોજમદાર સફાઈ કામદાર…

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનાં સ૨ કાર્યવાહ સુ૨ેશજી જોશી (ભૈયાજી) સાથે ભા૨ત સ૨કા૨નાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરિયાએ શુભેચ્છા મુલાકાત ક૨ી…

કોવિડ-૧૯ના પીપીઇ કીટ પર આઇએસઆઇ માર્કનો ઉપયોગ કરવા માટે દેશનું પહેલું લાઇસન્સ ભારતીય માનક બ્યુરો રાજકોટ શાખા કાર્યાલય અંતર્ગત વેલસ્પન ઇન્ડિયા લિમિટેડ, અંજાર, (કચ્છ)ને આપવામાં આવેલ…

વોર્ડ નં.૧૩માં અવાર-નવાર ઝીંકાતા પાણીકાપના વિરોધમાં કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરની આગેવાનીમાં આશ્ર્ચર્યજનક કાર્યક્રમ કોર્પોરેશન દ્વારા એક યા બીજા કારણોસર શહેરના વોર્ડ નં.૧૩માં અવાર-નવાર પાણી કાંપનો કોરડો…

રણછોડદાસજીબાપુ આશ્રમે પવિત્ર શ્રાવણ માસમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે, આ વર્ષે કોરોનાં મહામારીમાં લોકોમાં સંક્રમણ ન ફેલાય તથા લોકોનું આરોગ્ય જળવાઇ રહે અને સ્વસ્થ…