Browsing: Rajkot

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઇ-ખાતમુહુર્ત કર્યુ ૭.૧૫ કરોડના ખર્ચે નવ નિર્માણમાં પ્રવાસન નિગમ સહયોગ આપશે રૂ. ૨.૮૫ કરોડના ખર્ચે બનશે શ્રીમદ્દ રાજચંદ્ર જ્ઞાન મંદિર અઢી કરોડના ખર્ચે…

કમલેશ મિ૨ાણી, પુષ્ક૨ પટેલ, રૂપાબેન શીલુ, શિલ્પાબેન જાવીયા, વિક્રમ પૂજા૨ા સહીતના અગ્રણીઓની ઉપસ્થિત પ્રવર્તમાન સંજોગોમાં વિશ્વ જયા૨ે કો૨ોનાની મહામા૨ીમાં સપડાયેલુ છે ત્યા૨ે આ આફતને પહોચી વળવા…

જનકલ્યાણ સાર્વજનીક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત પાંચમાં વર્ષે અંગદાન, ચક્ષુદાન, દેહદાનનો પ્રચાર પ્રસાર શરુ કરેલ છે. રાજકોટમાં દરેક ફાયર સ્ટેશને દર મંગળવારે સાંજે પ થી ૭…

ગોકુલ હોસ્પિટલની ક્રિટીકલ કેર ટીમના નિષ્ણાંત તબીબો કરશે સારવાર સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજકોટ શહેરમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધતો જાય છે. ખૂબજ મોટા પ્રમાણમાં પોઝીટીવ…

ધો.૧૨ સાયન્સનું ૯૯.૩ ટકા તેમજ કોમર્સનું ૯૦.૩ ટકા ઝળહળતું પરિણામ સીબીએસઈ ધો.૧૨ના જાહેર થયેલા પરિણામમાં સેલવાસની લાયન્સ ઈગ્લીશ સ્કુલના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠતમ પરિણામ મેળવ્યું છે પરિણામ જાહેર…

મહિલાઓ માટે મહિલાઓની અનોખી પહેલ એક અઠવાડિયામાં ૫૦થી વધુ મહિલાઓ ઘરે બેઠા કમાતી થઇ મહિલાઓ પગભર થાય અને પરિવારને આર્થિક રીતે મદદ કરી શકે તે માટે…

આનંદ, સોઢા, કામદાર, વિધાનિકુંજ, બાલાજી, અર્પિત, ક્રાઇસ્ટ, મુરલીધર, એચ.એન.શુકલ નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓ કોવિડ વોર્ડમાં માઇલ્ડ અને એ-સેન્ટેમેટીક દર્દીઓની વ્હારે આવશે અત્યારના મહામારીના સમયમાં એકબીજાના પૂરક બનીને…

સવારે આવેલા ૪.૮ની તીવ્રતાના ભૂકંપ બાદ તમામ સંકુલોમાં નુકશાની અંગે ચેકિંગ આજે સવારે આવેલા ૪.૮ની તિવ્રતાના ભૂકંપથી કોર્પોરેશનની કોઈ મિલકતને નુકશાન નથી પહોંચ્યું ને તે અંગે…

૨૮૭૯ લોકોને રૂા. ૩૬.૭૬ કરોડની માતબર રકમ લોન પેટે ચૂકવાઇ રાજકોટ જિલ્લામાં આ આત્મનિર્ભર-૧ યોજના અંગે રાજકોટ જિલ્લા સહકારી રજીસ્ટ્રાર ટી.સી.તીર્થણીએ વિગતો આપતાં જણાવ્યું છે કે…

કોરોનાની મહામારી વચ્ચે પણ સામાજિક અંતર અને પુરી સાવધાની સાથે માત્ર થોડા વિદ્યાર્થીઓને સાથે રાખીને સામાજિક ઉતરદાયિત્વના ભાગ રુપે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, પડધરી ખાતે…