Browsing: Rajkot

રાજયમાં શિયાળાની ઋતુમાં ઘઉ, ચણા,  દાણા,  જીરૂ,  ડુંગળી, લસણ જેવા પાકોનું મુખ્ય વાવેતર આપણો દેશ ખેતીપ્રધાન છે મોટાભાગની વસ્તી ખેતી ઉપર ટકી છે એટલે કે તમામ…

ગ્રીનવુડ ઈન્ટરનેશનલ સ્કૂલ-રાજકોટ દ્વારા વિવિધ રમતોને પ્રોત્સાહન આપવા અનેક વિવિધ સ્પોર્ટસ ઈવેન્ટસ તેમજ  ટૂર્નામેન્ટનું આયોજન કરે છે.ગ્રીનવુડ ઈન્ટરનેશનલ સ્કૂલ રાજકોટનાં ખેલાડીઓને વિવિધ ગેમ્સ જેમ કે ક્રિકેટ,ફુટબોલસ,…

માંસ-મટનના વેંચાણ કે સ્ટોરેજ પર પ્રતિબંધ મુકાયો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો આવતીકાલે નિર્વાણ દિવસ છે. અહીંના પૂજારી એવા બાપુને શ્રધ્ધાંજલી અર્પવા માટે મહાપાલિકા દ્વારા કાલે શહેરમાં તમામ…

પ્રિન્સેસ સ્કૂલમાં વાર્ષિક મહોત્સવ ઉજવાયો ભવિષ્ય ઘડતરની સાથે પોતાની અંદર રહેલી ટેલેન્ટને ખીલવવા અને એક પ્લેટફોર્મ પુરૂ પાડવાના સુંદર આશય સાથે શહેરની પ્રિન્સેસ સ્કૂલ દ્વારા ગુરૂવાર…

૧પ૦ ફુટ ૨ીંગ૨ોડ પર રૈયા ટલીફોન એકસચેન્જ સામે શરૂ કરાશે સાંસદનું જન સુવિધા કેન્દ્ર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં સાંસદ મોહનભાઈ કુંડા૨ીયા ધ્વા૨ા જન સુવિધા કેન્દ્ર્રનો પ્રા૨ંભ…

રાજકોટ, તા. ૨૮ જાન્યુઆરી – ૭૧માં પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી રાજકોટ ખાતે કરવામાં આવી હતી, જે અંતર્ગત રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે હસ્તકળા પર્વનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં…

નો યોર ફુડ (તમારા ખોરાકને જાણો) એપ બનાવનારનું સ્પેશિયલ એવોર્ડથી સન્માન પ્રજાસતાક દિનની રાજ્ય સ્તરીય ઉજવણીને અનુલક્ષીને રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, આત્મીય યુનિવર્સિટી અને મારવાડી યુનિવર્સિટીના યજમાનપદે…

પુસ્તક મહોત્સવને જબરો પ્રતિસાદ : સૌરાષ્ટ્ર બુકફેર એન્ડ લીટરેચર ફેસ્ટીવલનો આજે છેલ્લો દિવસે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિ : પાંચ દિવસ દરમિયાન કવિ, લેખકોએ અલગ…

વિઠ્ઠલભાઈના સંચાલનમાં અદભૂત સફળતા મેળવેલી, રાજકોટ ડિસ્ટ્રીકટ બેન્કને આજે દરેક ખેડૂત પોતાની માને છે:જયેશભાઈ રાદડીયા: દ્વારકા, નાથદ્વારા, હરિદ્વાર, મુરામાં સમાજના ભવન બનાવવાનો વિઠ્ઠલભાઈનો સંકલ્પ આગામી દિવસોમાં…

પ્લેક્ષસ કાર્ડિયાક હોસ્પિટલની કામગીરી ૧૦૮ની જેમ ઝડપી બનાવવા કટીબધ્ધ શહેરની જાણીતી પ્લેક્સસ કાર્ડીયાક હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્રમાં ચાલતા પ્લેક્સસ કાર્ડીયાક ક્લીનીકનું કમાન્ડ સેન્ટરનું ઉદઘાટન બીએપીએસ સ્વામી સંસ્થાના…