Browsing: Rajkot

રાણી સીંગેલના ડબ્બામાં નાનુ કાણું પાડી પામ કે બળેલુ તેલ ભરી તેમાંી વેફર્સ બનાવવામાં આવતી હતી: એસ્ટ્રોન ચોકના નાલા પાસે લાઈવ વેફર્સના ધર્ંધાીને ત્યાં આરોગ્ય શાખાના…

વિધાનસભાની ચુંટણીને અનુલક્ષી બુથ સુધી પાર્ટીનું સંગઠન મજબુત બને તે માટે વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓને જવાબદારી સોંપાય: કમલેશ મિરાણી રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ ભાજપના ૧૯…

માંસ, મટન અને મચ્છીના વેંચાણ પર પણ પ્રતિબંધ આવતીકાલે રામ નવમીના તહેવાર નીમીતે રાજકોટ મહાપાલિકા વિસ્તારમાં તમામ કત્તલખાના બંધ રાખવા તેમજ માંસ, મટન અને મચ્છીના વેંચાણ…

વડોદરા,જામનગર અને ભાવનગર સહિત રાજયની તમામ મહાપાલિકાઓને શિક્ષણ ઉપકર પેટે વસુલેલી રકમના ૭૫ ટકા રકમની ફાળવણી કરાઈ: ભંડેરી ગુજરાત મ્યુનિ.ફાયનાન્સ બોર્ડ દ્વારા રાજકોટ સહિત રાજયની તમામ…

જે-તે વિષયના નિપૂણ શિક્ષકને જ ઉત્તરવહી તપાસણીની જવાબદારી સોંપાઈ છે: સીસીટીવી અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પેપરની તપાસણી કરાય છે ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષા બાદ હવે…

લો-કમિશને માત્ર ભલામણ કરી છે તેનો અમલ નથી કર્યો: સભ્ય અજયભાઈ સુપ્રિમ કોર્ટનાં આદેશ બાદ એડવોકેટ એકટમાં લો કમિશન દ્વારા કરવામાં આવેલી ભલામણનો જો અમલ કરવામાં…

ટેકનોલોજીની દ્રષ્ટિએ ડેન્ટલચેરની સ્પીડ વધુ: ડો. જાગૃતિબેન રાજયગુરુ સૌરાષ્ટ્રમાં આરોગ્ય ક્ષેત્રે હબ સમાન રાજકોટની પંડીત દીનદયાળ ઉપાધ્યાય સિવીલ હોસ્પિટલમાં રોજબરોજનાં હજારો ગરીબ દર્દીઓ સારવાર માટે આવે…

ઐતિહાસિક ૧૯ હજારથી વધુ સભ્યો સરગમ સાથે જોડાયા: એપ્રિલ અને મે માસમાં સભ્યો માટે નાટય શો, પ્રવાસ, પિકનીક, સમર ટ્રેનિંગ કલાસ, મ્યુઝીકલ નાઈટ સહિતના કાર્યક્રમોની જાહેરાત…

બાળકીના મોતથી રણછોડનગરનાં પરપ્રાંતીય પરિવારમાં અરેરાટી:આરોગ્ય તંત્રમાં દોડધામ સ્વાઈનફલુ અને અન્ય રોગચાળાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ધોમધખતા તાપને લીધે તાવ અને ઝાળા ઉલ્ટીનાં કેસમાં વધારો…

નમ્રમુનિ મ.સા.ના સાનિઘ્યમાં ઉજવાતું આયંબિલ ઓળી પર્વ પ્રભુના ધર્મની પ્રભાવના કરીને હજારો ભાવિકોને સત્યની દિશા તરફ દોરી જઇ રહેલા રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિઘ્યે વર્ધમાન સ્થા.…