Abtak Media Google News

૨૦૦ બોટલ દારૂ અને મોબાઈલ મળી  રૂ.૪૫ હજારનો મુદામાલ કબજે

ગોંડલ શહેરની આશાપુરા ચોકડી પાસે ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી વિદેશી દા‚ના જથ્થા સાથે ધરપકડ કરી તપાસ હાથધરી છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ શહેરની આશાપુરા ચોકડી પાસે ખાનગી ટ્રાવેલ્સની બસમાં દા‚ની હેરાફેરી થતી હોવાની એલસીબીને મળેલી બાતમીના આધારે બસની તલાશી લેતા કેશોદની કાજલ પ્રવિણ પારડી અને મેનકા નિલેશ પારડીના કબજામાંથી રૂ.૪૪ હજારની કિંમતનો ૨૦૦ બોટલો અને મોબાઈલ મળી રૂ.૪૫ હજારના મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.