Abtak Media Google News

ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા, પોષણક્ષમ ભાવ, પાક વિમો વગેરે મુદે ચર્ચા કરાઈ

 

Advertisement

જોડિયા તાલુકા ના મેઘપર ગામે જામનગર જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા ચલો પચાયત ના કાર્યક્રમ ને લઈ ના લોકો વચે લોકોના પ્રશ્નો સાભળવા અને ખાસ ખેડૂતો નો યોગ્ય પોસણક્ષમ ભાવ મળે પાક વીમો મળે ખેત પેદાશો નો પૂરતો ભાવ તે અનુસંધાને ગામડે ગામડે ખેડૂતો ની વચ્ચે જઈ અને ખેડૂતો ની વાત ને વાચા આપવા અને આવનાર ૨૦૧૯ ની લોકસભા ની ચુટણી માં કોંગ્રેસ પક્ષ ને જીતાડવા ની કરવામાં આવેલ હતી. આ પ્રંસગે જામનગર જિલ્લા યુવક કોંગ્રેસ ના પ્રમુખ હેમંતભાઈ ખવા… સરફરાજભાઈ ખ્યાર..અમરશીભાઇ નદાસના (ઝાલા ),બીજલભાઈ ખીમાણીયા.. કરસનભાઈ મકવાણા.. બાવલાભાઈ નોતયાર.. નુરમામદભાઈ.. હાજીભાઈ.. સનીભાઇ.. મયુરસિંહ.. ભગીરથ ગોહિલ.. તૈયબભાઈ.. ધનજીભાઈ.. ગામ ના સરપંચ વગેરે હોદેદારો મોટી સખ્યામાં હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવેલ  હતો…..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.