Abtak Media Google News

ચૌધરી હાઇસ્કૂલ પાસે આવેલા હેપ્પી હવર્સમાં હોટલના ઓઠા તળે યુવક-યુવતીઓ એકાંત માણી શકે તેવી કેબીન ગોઠવવામાં આવી હોવાથી કપલ એકાંત માણતા હોવાની ડીસીપી કરણરાજ વાઘેલાને મળેલી બાતમીના આધારે પ્ર.નગર પી.આઇ. કાતરીયા અને દેવશીભાઇ સહિતના સ્ટાફે હેપ્પી હવર્સમાં દરોડો પાડયો હતો.2 58 અચાનક પોલીસ સ્ટાફ ધસી આવતા કબીનમાં એકાંત માણી રહેલા ૧૪ જેટલા કપલમાં નાસભાગ મચી ગઇ હતી. યુવતીઓ પોતાના ચહેરા છુપાવવા ચુંદડી બાંધી ફરાર થઇ હતી3 44તો યુવકો પોતાની સાથે રહેલી યુવતીનું શું થશે તેની દરકાર કર્યા વિના ભાગ્યા હતા. પોલીસે બે યુવકને ઝડપી હેપ્પી હવર્સના સંચાલકની પૂછપરછ કરી હતી.4 34

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.