Abtak Media Google News

રાજકોટમાં જુદી જુદી આવાસો બની રહેલ છે. શહેરના ઘરવિહોણા લોકોને ઘરના ઘરનું સપનું સાકાર થાય તે માટે ઘણા આવાસ યોજના દ્વારા આવાસો બન્યા છે. અત્યાર સુધીમાં ૨૦૦૦૦ જેટલા આવાસો અલગ અલગ સ્થળોએ બનાવવામાં આવ્યા છે. ત્યારે આજ રોજ રાજકોટ શહેરમાં જુદી-જુદી આવાસ યોજનામાં ચેકિંગ કરવામાં આવ્યું જેમાં જુદી જુદી 3 ટીમો બનાવીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.આ ચેકિંગ હાઉસ તું હાઉસ કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.