શ્રીશ્રી રવિશંકર મહારાજના આશ્રમની મુલાકાત લેતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે આજે આણંદ જિલ્લાના આંકલાવાડી ખાતે આવેલા શ્રી શ્રી રવિશંકર મહારાજના આશ્રમની સૌજન્ય મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીને ખુદ શ્રી શ્રી રવિશંકર મહારાજે આવકાર્યા હતા. બન્નેએ મુકત મને વિવિધ વિષયો પર ચર્ચા કરી  હતી. ત્યારે બાદ ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા આશ્રમ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.