Abtak Media Google News

ઈનોવેશન અને ટેકનોલોજી માટે જોઈન્ટ વેન્ચરને લઈ રાજકોટના વ્યાપારીઓ સો રૂબરૂ કરાઈ ચર્ચા

સીઆઈઆઈ દ્વારા નેધરલેન્ડમાં રોકાણ કરવા અને ઉદ્યોગોને સપિત કરવા માટે રાજકોટની ફોર્ચ્યુન હોટલ ખાતે એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેધરલેન્ડ એમ્બેસીના વેપાર અને રોકાણ કમિશનર અમલાન બોરા ખાસ ઉપસ્તિ ર્હયાં હતા અને તેઓએ નેધરલેન્ડમાં ઉદ્યોગો માટે રહેલી તકો વિશે રાજકોટના ઉદ્યોગપતિઓને માહિતી પણ આપી હતી. ચર્ચામાં નેધરલેન્ડના રાજદૂત અમલાન બોરાએ જણાવ્યું હતું કે, નેધરલેન્ડ વિશ્ર્વ ઈકોનોમીમાં એગ્રીકલ્ચર, કેમીકલ, ફાર્માસ્યુટીકલ સહિતની ચીજવસ્તુઓ માટે ખુબજ પ્રખ્યાત છે. રાજકોટી અમદાવાદ જેટલો અંતર છે તેનાી પણ ઓછુ અંતર એક છેડાી બીજા છેવાડે પહોંચવા માટે નેધરલેન્ડ છું. પરંતુ સમયાંતરે ટેકનોલોજી અને ઈનોવેશન તાં નેધરલેન્ડ વિશ્ર્વ નકશા પર ખુબજ વિખ્યાત યેલું દેશ છે. ભારતમાં જે ચેઈન સીસ્ટમ પ્રવર્તીત છે તેનો સીધો ફાયદો નેધરલેન્ડ દ્વારા રાજકોટને મળી શકે છે. અમલન બોરાએ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે, કૃષિ, કૃષિ તકનીક, માળખાગત સુવિધાઓ, ટેકનોલોજી ટ્રાન્સફર, ઈલેકટ્રોનીક વાહનો, સ્ટાર્ટઅપ કલ્ચર, ઈકો સીસ્ટમ, બંદર અને લોજીસ્ટીક, રસાયણો, તેલ જેવા ક્ષેત્રોમાં ક્રોસ ક્ધટ્રી માટે રહેલી તકો વિશે પણ માહિતી આપી હતી. સત્રમાં બિઝનેશ કોમ્યુનિટીની સુવિધા આપવા માટે અને તેઓને પ્રોત્સાહિત કરવેરાના ક્ષેત્રોમાં નેધરલેન્ડ વ્યવસાયીક લોકોને વધુ લાભ આપી શકે છે.

Advertisement

વિશ્વના ૭૦ ટકા ફૂડ પ્રોસેસીંગ મશીનરીનું ઉત્પાદન નેધરલેન્ડ દ્વારા કરવામાં આવે છે. ત્યારે વિશ્વના બીજા ક્રમના દેશ તરીકે નેધરલેન્ડે ઈનોવેટીવ ક્ધટ્રી તરીકે પણ પોતાનું નામ પ્રસપિત કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.