Abtak Media Google News

રાજકોટ જિલ્લા યુવા ભાજપ દ્વારા ઉપલેટા શહેરના જનતા ગાર્ડન ખાતે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના મનકી બાત કાર્યક્રમ સાથે સ્વચ્છતા અભિયાન અને સંપર્ક દ્વારા સમર્થન એવા ત્રિવિદ્ધ કાર્યક્રમો દ્વારા લોકો વચ્ચે જવાનું થયું,

Advertisement

Img 20180624 Wa0039 2 તેમાં જીલ્લા યુવા ભાજપ ના પમુખ પશાંતભાઇ કોરાટ, જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી હરસુખભાઈ સોજીત્રા, ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનાભાઇ ચંદ્રવાડીયા, નગરપાલિકાના ઉપપ્રમુખ ધવલભાઇ માકડીયા, યુવા ભાજપ ના પમુખ જીગ્નેશ ડેર, યુવા મોરચાના મહામંત્રી માહાવીર સિંહ વાળા, નગરપાલિકા ના સદસ્યશ્રીઓ મનોજભાઈ નંદાણીયા,  તેમજ મયુરભાઈ સુવા અજયભાઈ જાગાણી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન વિક્રમસિંહ સોલંકી તેમજ યુવા મોરચાના સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.