Abtak Media Google News

દક્ષિણ કોરીયાની પ્રોદ્યોગીકી કંપની સેમસંગ પોતાની ફ્લેગશીપ સ્માર્ટફોન ગેલેક્સી નોટ ૮ ને લોન્ચ કરવાના થોડા જ દિવસો પછી મધ્યમ ખંડના સ્માર્ટફોન ગેલેક્સી જે ૭ પ્લસને લોન્ચ કરવા જઇ રહી છે એ પહેલા જ તેના સ્પેસિફિકેશન લીક થયા છે. આ ફોનમાં ગેલેક્સી નોટ ૮ની જેમ જ ડ્યુઅલ કેમેરા હશે.

એક વેબસાઇટ પ્રમાણે ગેલેક્સી જે ૭ પ્લસ પ્રસિધ્ધ ગેલેક્સી જે ૭ ફોનના ફીચર્સ કરતા નવા ફિચર્સ હશે. આ સ્માર્ટફોનમાં ઓક્ટા-કોર ૨.૪ ગીગાહટ જ એન્ડ્રોઇ ૭.૧.૧ નુગન ઓપરેટિંગ સિસ્ટમ સાથે કંપનીનું પોતાનું સ્માર્ટ અસિસ્ટેંટ બીકસબાઇ હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.