Abtak Media Google News

ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારના વિકાસ કામોને વેગવાન બનાવવાની સાથે સાથે રાજ્યના સર્વાંગી વિકાસ જન કલ્યાણ સમૂહિત અસત્યંત્ર અને ભાવિ દિશા નિર્દેશોનું સંતુલન રાખી શકે તેવું એક સર્વગ્રાહી સંતુલિત બજેટ આપ્યું છે, મુદ્દૂભાસી સરળ અને વિકાસના અભિગમ ધારી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બજેટ પ્રજાલક્ષી અને સર્વ સમાવેશી લોકોની અપેક્ષા પૂર્ણ કરનારૂ બજેટ ગણાવી છે 301022 કરોડ ના બજેટમાં તમામ વર્ગ ના બજેટમાં તમામ વર્ગના હિત સાથે વિકાસ કરકસર જરૂરી આયોજન નું ભવિષ્ય નિર્માણ માટે ઉર્જા જળ અને કુદરતી સંસાધનોના કરકસર ભરા ઉપયોગની સાથે સાથે જ્યાં જરૂર છે ત્યાં પૈસા વાપરવામાં જરા પણ કચાશ રાખી નથી ન નાણામંત્રી  કનુભાઈ દેસાઈ નું આ બજેટ તમામ વર્ગના ઉત્કર્ષ વિકાસ માટે આદર્શ સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, કરવેરાના વર્તમાન માળખામાં કોઈપણ ફેરફાર કે નવા કે વધારાના કોઈ પણ કરવેરા ની જાહેરાત કરવામાં આવી નથી 12000 સુધીના માસિક પગાર ને પ્રોફેશનલ ટેક્સમાંથી મુક્તિ અને 15 લાખ કરદાતાઓને લાભ આપવા માટે 198 કરોડની આવક જતી કરીને મોંઘવારી અને ફુગાવાના કહેવાતા સમય ગાળામાં તમામ લોકોની ખેવના કરવામાં આવી છે,

આધુનિક વિકાસના પર્યાય વાહન વ્યવહારના વિકાસ માટે 12024 કરોડની જોગવાઈ રેલવે ક્રોસિંગ પર ઓવર બ્રિજ માટે 41 કરોડ રૂપિયા અને રેલવેમાં પણ જરૂરી તમામ સુવિધાઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે 78 રેલવે લાઈન પર અવર બ્રિજ દરિયાકાંઠાના વિકાસ માટે 24 40 કરોડની જોગવાઈ બગોદરા રાજકોટ હાઇવે ને 3350 કરોડના ખર્ચે સીક્સ લેન્ડ કરવા ની સાથે સાથે ગ્રામીણ ક્ષેત્રમાં ઘરના ઘર માટે ચાર લાખ નવા આવાસો ઉભા કરવા માટે 933 કરોડ રૂપિયાની ફાળવણી વિના મૂલ્ય વાઇફાઇ સુવિધા સાબરમતી નદી હિરાપુરા વાસણા બરેજ માટે અને દક્ષિણ ગુજરાતની નદીઓના વિકાસ માટે પણ ખાસ ખેવના રાખવામાં આવી છે ,

નાણામંત્રી દ્વારા કરવામાં આવેલી આર્થિક વ્યવસ્થા અને અંદાજપત્રમાં માત્ર વિકાસ અને નાણાકીય વ્યવસ્થાપન ની સાથે સાથે કુદરતી સંસાધનોની જાળવણી ધર્મ સંસ્કૃતિના વિકાસ પ્રવાસન ઉદ્યોગ ની સાથે સાથે આરોગ્ય પરિવાર કલ્યાણ ઉદ્યોગિક વિકાસ માટે જરૂરી ભંડોળ અને શિક્ષણનીતિ પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના તમામ મહાનુભાવો ની સાથે સાથે ખેડૂત વેપારી આમ આદમી ઉદ્યોગપતિઓ થી લઈને સામાન્ય કર દાતાઓને ગુજરાતનું આ બજેટ પોતીકું લાગે તેમાં કોઈ સદેહ નથી, બજેટમાં શિક્ષણ વેપારી સમજીવીઓ ગૌમાતાઓથી લઈ પ્રસુતા મહિલાઓ અને દર્દીઓ ની પણ ખેવના રાખવામાં આવી છે

આપજે તમામ વર્ગ માટે પુતીકો હોવાનો જણાવી તમામ વર્ગના લોકો બજેટને આવકારે છે ગુજરાતની ડબલ એન્જિન સરકાર ઔદ્યોગિક કૃષિ વિકાસને આંતરમાળખાકીય સુવિધાથી સમૃદ્ધિ ના ડગલા ભરી ભારતના અર્થતંત્રને પાંચ પ્રિલીયર અમેરિકન ડોલર સુધી પહોંચાડવામાં ગુજરાત યસ ભાગી બનવા સમર્થ બને તે માટે આજના બજેટમાં પ્રાદેશિક આયોજનની સાથે સાથે રાષ્ટ્રીય અર્થતંત્રમાં ગુજરાત પોતાનું યોગદાન આપે તેવી પ્રતિબંધતાના દર્શન થાય છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.