Abtak Media Google News

ગુજરાત કોંગ્રેસે 26 લોકસભા બેઠકો માટે 6 ઉમેદવારો જાહેર કર્યા બાદ આજે વધુ 7 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં રાજકોટ-લલિત કગથરા, જુનાગઢ – પુંજા વંશ, વલસાડ- જીતુ ચૌધરી, પોરબંદર-લલિત વસોયા, પંચમહાલ-વી.કે. ખાંટ, પાટણ- જગદીશ ઠાકોર, બારડોલી-તુષાર ચૌધરીનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.