Abtak Media Google News

કમલમ્ ખાતે સીઆર પાટીલની ઉપસ્થિતિમાં આત્મનિર્ભર ખેડૂત વિષયક પત્રકાર પરિષદ યોજાઇ

આજરોજ કેન્દ્રીય મંત્રી મતી સ્મૃતિ ઈરાનીજીએ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘કમલમ’, ગાંધીનગર ખાતે ભાજપા પ્રદેશ અધ્યયક્ષ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતમાં ’કૃષિ સબંધી સુધારાઓ કી આત્મનિર્ભર ખેડૂત’ વિષય ઉપર બપોરે ૩.૦૦ કલાકે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું તેમજ સાંજે ૪.૦૦ કલાકે વિડીયો કોન્ફરન્સના માધ્યમી રાજ્યભરના  કિસાન મોરચાના કાર્યકર્તાઓ સહિત ભાજપાના કાર્યકર્તાઓ, સર્મકો અને શુભેચ્છકોને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ખેડૂતહિતના કરાયેલા ઐતિહાસિક સુધારાઓ અંગે સંબોધન કર્યું હતું.

સ્મૃતિ ઇરાનીજીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી  નિર્ણાયક નેતૃત્વમાં દેશના કરોડો ખેડૂતોને સુખી, સંપન્ન, સમૃદ્ધ, આત્મનિર્ભર બનાવવાના સંકલ્પ સો ઐતિહાસિક કૃષિ સુધારાઓને સંસદના ગત સત્રમાં પસાર કરી કાયદાનું સ્વરુપ આપવામાં આવ્યું, જેનાી દેશના ખેડૂતોને ખરા ર્અમાં સ્વતંત્રતા મળી છે. પરંતુ દુર્ભાગ્ય છે કે, ખેડૂતોના સશક્ત બનાવવા લેવાયેલા આ ક્રાંતિકારી નિર્ણયોનો કોંગ્રેસ અને અન્ય કેટલાક પક્ષો ફક્ત અને ફક્ત પોતાના રાજકીય ર્સ્વા માટે દેશના ખેડૂતોને આ બાબતે ભ્રમિત કરી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. નિંદનીય બાબત છે કે, જ્યારે દેશના પ્રત્યેક ખેડૂતોની આવક બમણી કરવાના પ્રયાસો ઈ રહ્યા હોય ત્યારે પણ કોંગ્રેસ દ્વારા આ ઐતિહાસિક નિર્ણયો અંગે દુષ્પ્રચાર ઈ રહ્યો હોય તે અંત્યત દુ:ખદ અને ખેદજનક બાબત છે.

નવા કૃષિ કાયદામાં વેપારીઓ દ્વારા ખેડૂતોને પોતાની પેદાશનું પેમેન્ટ ૩ દિવસમાં ચૂકતે કરવાની જોગવાઈ કરવામાં આવી છે, ખેડૂતોને સમયસર અને ઝડપી પેમેન્ટ મળે તે પ્રકારની વ્યવસ ઈ રહી છે તો કોંગ્રેસને તેમાં કેમ તકલીફ પડી રહી છે.

આ તકે પાટીલે જણાવ્યું હતું કે, કોંગ્રેસની દિશાહીન નીતિઓને કારણે વર્ષોી ખેડૂતોનું શોષણ તું આવ્યું છે, ખેડૂતોના શોષણને અટકાવવા અને તેમને પ્રગતિના પેં અગ્રેસર કરવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કરવામાં આવેલા નિર્ણયો અંગે કોંગ્રેસ નકારાત્મકતા ફેલાવી દેશના ખેડૂતોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ ખેડૂતો સુપેરે જાણે છે કે તેમનું હિત શેમાં છે. સ્વામીનાન આયોગના સૂચનો તેમજ અન્ય જોગવાઈઓ સો કેન્દ્ર સરકાર દ્વારા ઘડાયેલા આ નવા કૃષિ કાયદાી આગામી સમયમાં ખેડૂતોને ચોક્કસપણે લાભ શે.

કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર,  કે.સી.પટેલ,  શબ્દશરણ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફિયા, પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ બાબુભાઇ જેબલિયા સહિતના હોદ્દેદારઓ ઉપસ્તિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.