Abtak Media Google News

શ્રી લાભુભાઈ ત્રિવેદી ઈન્સ્ટીટયુટ ઓફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજી-SLTIET

મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ એ શિક્ષણને સમર્પિત રાજકોટનું ૫૨ વર્ષ જુનું ટ્રસ્ટ છે. જેમાં ૨૭ જેટલી શિક્ષણ સંસઓ કે જ્યાં પ્રામિકી લઈને અનુસ્નાતક સુધીનો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. વર્ષ ૨૦૧૦માં ‘શ્રી લાભુભાઈ ત્રિવેદી ઈન્સ્ટીટયુટ ઓફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજી’ SLTIETસંસ શરૂ કરવામાં આવેલ જેમાં ઈજનેરી ક્ષેત્રમાં ડિગ્રીમાં મિકેનીકલ, સીવીલ, ઈલેકટ્રીકલ, કોમ્પ્યુટર તા ડિપ્લોમાના મિકેનીકલ, સીવીલ, ઈલેકટ્રીકલ જેવી બ્રાન્ચનો સમાવેશ થાય છે. જેમાં ૧૪૦૦ થી પણ વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

Advertisement

આજી ૫૨ વર્ષ પહેલા રાજકોટમાં મધ્યમવર્ગના તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓના અભ્યાસ અને વિકાસ માટે શ્રી લાભુભાઈ ત્રિવેદી (ગુરૂ) અને તેમના સાીઓએ તનતોડ મહેનત કરી મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટની રચના કરી. આ સંસમાં નાણાં કરતાં વિદ્યાર્થીઓના શિક્ષણને અને તેમના સામાજિક ઘડતરને વધુ મહત્વ આપવામાં આવે છે.

આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે દર વર્ષે ટ્રસ્ટ લગભગ ૮૦ લાખ રૂપિયાની સ્કોલરશીપ જાહેર કરતી હોય છે. આ વર્ષે પણ ધોરણ-૧૦ તા ધોરણ-૧૨ સાયન્સ પાસ ઈ એન્જીનિયરીંગ ક્ષેત્રે કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓ માટે પણ સ્કોલરશીપ જાહેર કરવામાં આવી છે.

આ કોલેજ દ્વારા યુથ ફેસ્ટીવલ સ્પોર્ટસ ઈવેન્ટ, નેશનલ તથા ઈન્ટરનેશનલ લેવલના વર્કશોપ અને સેમિનાર, ઈન્ડસ્ટ્રીયલ વિઝીટ તથા વિવિધ સામાજિક કાર્યો કરવામાં આવે છે.

વધારે માહિતી માટે

0281-2974015, 99045 44407

e-mail:[email protected]

website:-www.sltiet.edu.in

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.