Abtak Media Google News
  • નવસારી લોકસભા ક્ષેત્ર ખાતે ઉમેદવારી પત્ર ભરવા અને રેલીમાં ભાગ લેવા માટે રવાના 

ગુજરાત ન્યૂઝ : ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સુરત ખાતેના પોતાના નિવાસસ્થાનેથી નવસારી લોકસભા ક્ષેત્ર ખાતે ઉમેદવારી પત્ર ભરવા અને રેલીમાં ભાગ લેવા માટે પરિવારજનોને મળી પ્રસ્થાન કર્યું આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરજી , રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી , રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.