Abtak Media Google News

ગોંડલ સમાચાર

ગોંડલ એસટી ડેપો ચોકમાં વહેલી સવારે યુવકની હત્યાની ઘટના સામે આવી છે .  હુમલાખોરોએ છરી વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ગોંડલ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. યુવકને સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો . ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા થયા એકઠા થયા હતા . મૃતકના મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો . હત્યાના બનાવને લઈને બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી .

જીતુ આચાર્ય

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.