Abtak Media Google News

રાજકોટમાં નર્મદાનીરને વધાવવા માટે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રોડ શોના કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ૯ હજાર પોલીસ સ્ટાફ સ્ટેન્ડ ટુ રહેનાર છે અમદાવાદની પાંચ કંપની સીઆરપીની મદદ લેવામાં આવી છે પ્રસ્તૃત તસ્વીરમાં વડાપ્રધાન મોદીના બંદોબસ્ત માટે આવેલા સીઆરપીના ૫૦૦ જવાનો નજરે પડે છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.