Abtak Media Google News

કોમનવેલ્થ ગેમ્સમાં મેન્સ હોકીની સરખામણીએ ભારતે પોતાના ચિરપ્રતિદ્વંદી પાકિસ્તાન વિરુદ્ધ 2-1ની લીડ લઇ લીધી છે. પહેલા ક્વાર્ટરમાં દિલપ્રીત સિંહે પહેલો ગોલ કર્યો. તેની લગભગ 7 મિનિટમાં બીજો ગોલ હરમનપ્રીત સિંહે કર્યો. પૂલ બીમાં ભારતની આ પહેલી મેચ છે. કોમનવેલ્થ ગેમ્સમાં આ પહેલા ભારત-પાકિસ્તાન બે વાર સામસામે આવી ચૂક્યા છે. તેમાં બંનેએ એક-એક મેચ જીતી છેHockey Match 2 1523079540

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.