Abtak Media Google News

કોમનવેલ્થ ગેમ્સમાં શુક્રવારે ભારતીય વેઇટલિફ્ટર્સે બે ગોલ્ડ જીત્યા. વેઇટલિફ્ટર સતીશ કુમાર શિવલિંગમે શનિવારે 77 કિલો કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો. જ્યારે 85 કિગ્રાની કેટેગરીમાં વેંકટ રાહુલ રાગલાએ પણ ગોલ્ડ જીત્યો. રાહુલ માતાની બીમારીના કારણે રિયો ઓલિમ્પિકમાં દાવેદારી કરી શક્યા ન હતા. કોમનવેલ્થમાં અત્યાર સુધીમાં ભારતને ચાર ગોલ્ડ મેડલ મળી ચૂક્યા છે. આ પહેલાં સંજીતા ચાનૂ અને મીરાબાઈ ચાનૂને પણ ગોલ્ડ મેડલ મળી ચૂક્યા છે. નોંધનીય છે કે, કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત 1930થી થઈ હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.