Abtak Media Google News

કોમન વેલ્થ ગેમ્સમાં સોમવારે ભારતે ત્રણ મેડલ જીત્યા છે. શૂટિંગમાં જીતુ રાયે ગોલ્ડ મેડલ, ઓમ મિથારવલે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. જ્યારે વેટવિફ્ટર પ્રદીપ સિંહે સિલ્વર મેડલ જીત્યો છે. આમ, ભારતને અત્યાર સુધી 15 મેડલ મળી ચૂક્યા છે. મેડલ ટેલીમાં ભારત ત્રીજા ક્રમે છે. જ્યારે પ્રથમ ક્રમે ઓસ્ટ્રેલિયા છે.

10 મીટર એર પિસ્ટલમાં 2 મેડલ

આ કેટેગરીમાં જીતુ રાયને સ્ટેજ-1માં 49.7 અને 11.4નો સ્કોર થયો છે. ઓસ્ચ્રેલિયાના કેરી બેલે સીલ્વર જીત્યો છે. તેમણે સ્ટેજ-1માં 47.6 અને 98.4નો સ્કોર કર્યો છે. સ્ટેજ- 2એલિમિનેશનમાં 233.5નો સ્કોર કર્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.