Abtak Media Google News

જામનગર સમાચાર

 

‘છોટીકાશી’ જામનગરમાં બેડી ગેઈટ પાસે દગડુ શેઠ સાર્વજનિક ગણેશોત્સવનાં ઉપક્રમે એઇટ વન્ડર્સ ગ્રુપ દ્વારા આ વર્ષે વિશ્વની સૌથી મોટી બોલપેન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.Whatsapp Image 2023 09 23 At 16.36.56

ઉલ્લેખનીય છે કે આ પૂર્વે આ ગ્રુપનાં નામે વિવિધ 8 ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ નોંધાયા છે. ત્યારે આ પરંપરાને આગળ વધારવા ભગવાન ગજાનનનાં આશિષ સાથે આ વખતે ૨૪.૬ ફૂટની બોલપેન બનાવી નવો વિશ્વ વિક્રમ ‘લખવાનો’ પ્રયાસ કરવામાં આવ્યો છે.

5626

.આ બોલપેનથી ભગવાન ગજાનન પાસે સ્વસ્તિકનું ચિહ્ન બનાવી વિશ્વ વિક્રમનાં દાવા સાથે વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરવામાં આવી હતી.

 

સાગર સંઘાણી

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.