Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગર જિલ્લાના લીંબુડા ગામ છેલા 60 વર્ષ થી ગરબા મંડળ ચાલુ છે તેમજ દર વર્ષે આઠમના દિવસે ગરબા મંડળમાં રમતી નાની બાળા દ્વારા ખાસ ગરબા રાજુ કરે છે.

Whatsapp Image 2023 10 23 At 11.30.42 82A62Ed9 ચંડ અને મુંડ નામના બે રાક્ષસો નો વધ અને માતાજીના ડાકલા સાથે અનેક ગરબા રજૂ કર્યા હતા. લીંબુડા અંબિકા મંડળ દ્વારા દર વર્ષે આઠમના દિવસે આવી જ રીતે અવનવા ગરબા રજૂ કરવામાં આવે છે તેમ જ મહા આરતીનું આયોજન હોય છે.

Whatsapp Image 2023 10 23 At 11.30.42 932D1Dc5 લીંબુડા ગામમાં બહારગામથી વસતા લોકો જેવા તે રાજકોટ, જામનગર , મોરબી , સુરત  અને નવસારીથી ખાસ આ ગરબા જોવા માટે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડે છે . આ લીંબુડા અંબિકા ગરબા મંડળ છેલ્લા 60 વર્ષથી અર્વાચીન ગરબી ચાલુ છે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.