Abtak Media Google News

મહિલા કોન્સ્ટેબલને અપહરણ કરવાનો  પ્રયાસ

Whatsapp Image 2023 08 21 At 09.34.03

દાહોદમાં પીપલોદ પોલીસ મથકે ફરજ બજાવતા મહિલા કોન્સ્ટબલને પોતાના પતિ દ્વારા જ અપહરણ કરવાની ઘટના સામે આવી છે .  અગમ્ય કારણોસર  પતિ પત્ની વચ્ચે  ઝઘડાને લઈને  સંજેલી કોર્ટમાં  કેસ ચાલતો હતો. કોર્ટમાં મુદતમાં આવેલા મહિલા કોન્સ્ટેબલના પતિએજ અપહરણનો પ્રયાસ કરાયો .

અપહરણ કરતાને રણધીકપુર પોલીસ તેમજ LCB દ્વારા પીપલોદના તોયણી ગામેથી અપહરણ  કરી ભાગનારને  ઝડપી પાડવામાં આવ્યા હતા.  અપહરણ કરી  ફરાર થઈ જતા પોલીસ એક્શનમાં  આવી છે . આરોપીને પકડી  કસ્ટડી ભેગો કરાયો  સંજેલી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે .

 

અભેસિંહ રાવલ

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.