Abtak Media Google News

                                   લીલા ગાંજાના ૧૩૯ છોડ સાથે  ખેતર માલીકોની ધરપકડ 

Whatsapp Image 2023 08 17 At 16.47.54

 

દેવગઢ બારીયા તાલુકાના ગુણા ગામેથી બે ખેતરોમાં ઓચિંતો છાપો મારી રૂપિયા ૯૯,૫૦૦/- ની કિંમતના લીલા ગાંજાના ૧૩૯ છોડ સાથે બન્ને ખેતર માલીકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ગુણા ગામના કોલીયાર ફળિયામાં આવેલા બે જુદાજુદા ખેતરોમાં દાહોદ એસ.ઓ.જી. પોલીસ તેમજ પીપલોદ પોલીસ સ્ટેશનની પોલીસ સંયુક્ત ટીમે ઓચિંતો છાપો મારી બંને ખેતરો માંથી મળી રૂપિયા ૯૯,૫૦૦/-ની કુલ કિંમતના ‌વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના ૧૩૯7 જેટલા છોડ પકડી પાડી બંને ખેતર માલિકોની ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ ધર્યાનું સત્તાવાર જાણવા મળ્યું છે.

અભેસિંહ રાવલ દાહોદ

 

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.