Abtak Media Google News

દામનગર સિનિયર સીટીઝન ટ્રસ્ટ અને શ્રી રણછોડદાસજી ટ્રસ્ટ હોસ્પિટલ દ્વારા શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે મેગા નેત્રનિદાન નેત્રમણી આરોપણ કેમ્પ ને ભવ્ય સફળતા દર્દી નારાયણો માટે વૃદ્ધો નું વાત્સલ્ય

દામનગર શહેર ના સિનિયર સીટીઝન ટ્રસ્ટ દ્વારા શ્રી રણછોડદાસજી હોસ્પિટલ ના સહયોગ થી નેત્રનિદન નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો દર્દી નારાયણો માટે આશીર્વાદ રૂપ સંપૂર્ણ ફ્રી સારવાર તપાસ દામનગર સહિત ના ગ્રામ્ય વિસ્તાર ના દર્દી નારાયણો એ લાભ મેળવ્યો

Advertisement

Img20180530092853દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ ના વૃદ્ધો અને શ્રી રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ ના તબીબો ની સુંદર સેવા વ્યવસ્થા સવાર થી જ દર્દી નારાયણો નો અવરીત પ્રવાહ  ગાયત્રી મંદિર તરફ શરૂ રહ્યો  નેત્રનિદાન નેત્રમણી આરોપણ કેમ્પ ને સુંદર સફળતા દામનગર શહેર ના સિનિયર સીટીઝન ટ્રસ્ટ ના વૃદ્ધો નું વાત્સલ્ય મેળવતા દર્દી નારાયણો માટે નેત્રનિદાન કેમ્પ યોજી જરૂરિયાત મંદ દર્દી ઓ ની સેવા કરતા ટ્રસ્ટ ના અગ્રણી ઓ રજીસ્ટેશન થી લઈ તપાસ સારવાર ચા પાણી અલ્પહાર દર્દી ઓ ને લાવવા લઈ જવા સુધી ની ઉત્તમોત્તમ સેવા પૂરી પડતા દેવચંદભાઈ આલગિયા વજુભાઈ રૂપાધડા બાધુભાઈ બુધેલીયા અરવિંદભાઈ પરમાર રવજીભાઈ માલવીયા ભુપતભાઇ નારોલા રવજીભાઈ નારોલા વલ્ભભભાઈ ગજેરા ભરતભાઇ ભટ્ટ આર કે નારોલા સહિત અનેકો અગ્રણીઓ ની સુંદર સેવા થી નેત્રનિદાન નેત્રમણી આરોપણ કેમ્પ ને ભવ્ય સફળતા મળી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.