Abtak Media Google News

ચોટીલાની સરકારી હાઇસ્કૂલ સામે એક  વૃક્ષ ઘણા જ સમયથી લટકી રહેલી હાલતમાં  જોવા મળી રહ્યું છે. આના કારણે આ રસ્તેથી પસાર થઈ રહેલા નાગરિકો ઉપર ભય  જોવા મળી રહ્યો છે.

આ રોડ ઉપરથી રોજ હજારો નાગરિકો પસાર થાય છે ત્યારે આ વૃક્ષને કારણે આ નાગરિકો ઉપર આ વૃક્ષ પડવાની શક્યતા દેખાઈ રહી છે તંત્ર દ્વારા આ વૃક્ષ તરત પાડી નાખવાની જરૂર છે. હા વૃક્ષ અત્યારે રોડ ઉપર ઝૂકી ગયું છે ત્યારે ચોમાસાના કારણે આ ઝાડ ગમે ત્યારે પવનના કારણે ધરાશાહી થઈ જાય તેમ છે જેના કારણે લોકો ને ઇજા થવાની શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.