Abtak Media Google News

વગર રક્ત વહાવી મિખાઈલે ’કોલડવોર’ સમાપ્ત કર્યો હતો.

રસિયાને સામ્યવાદથી લોકશાહી તરફ લઈ જનાર મિખાઇલ ગોરબોચેવનું 91 વર્ષે નિધન થયું છે. તેઓએ વગર રક્ત વહાવ્યા બગર કોલ્ડવોર સમાપ્ત કર્યો હતો. પરંતુ વાસ્તવિકતા એ છે કે તે સોવિયત સંઘને બચાવી શક્યા ન હતા અને પતનને રોકી પણ શક્યા ન હતા. મિખાઇલ સોવિયત સંઘના છેલ્લા રાષ્ટ્રપતિ હતા. જેવો લોકોના હિતો માટે લડ્યા હતા ને લોકોને લોકતાંત્રિક બનાવવા માટેના મહત્વપૂર્ણ પગલાંઓ ભર્યા હતા. 54 વર્ષની ઉંમરે જ લોકશાહીને આવવા માટે અનેકવિધ ફેરફારો પણ કર્યા હતા અને અમેરિકા સાથે જે કોલ્ડવોર ચાલી રહ્યો હતો તેમાં લોહીનું ટીપુ પાડ્યા વગર જ યુદ્ધને સમાપ્ત કર્યો હતો. તેમના નિધનથી સમગ્ર રશિયા માં શોખની લાગણી પ્રસરી ગઈ છે તો સામે રશિયાના રાષ્ટ્રપતિ પુતીને પણ શોક સંદેશ વ્યક્ત કર્યો છે.

મિસાઈલને નોબલ શાંતિ પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે કારણકે તેઓએ માત્ર સો વ્યતસંગ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં શાંતિ પ્રસરવવા માટેનો સંદેશ પ્રસરાવ્યો હતો.  તેઓએ લેટવીયા, લ્યુથેનિયા, ઇસ્ટોનિયા સહિતના દેશોમાં પણ શાંતિ પ્રસરવવા માટેના સંદેશો પસાર કર્યો હતો ને તેમની આઝાદી માટે પણ તેઓ લડ્યા હતા. મિખાઈલના નિધનના સમાચાર આવતાની સાથે જ સમગ્ર રશિયામાં શોખ વ્યાપી ઊઠ્યો છે અને લોકો તેમના દ્વારા કરેલા કામોને યાદ પણ કરી રહ્યા છે. હાલ સમગ્ર વિશ્વમાં રશિયાએ જે પોતાનું સ્થાન ઉભું કર્યું છે તેની પાછળ મિખાઈલ ગોરબોચેવનું યોગદાન અનેરૂ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.