Abtak Media Google News

પગારવધારા સહિત અનેક વાણઉકેલાયેલા પ્રશ્નોના મુદે હવે આકાશવર્કરો અને આગણવાડીની બહેનો હવે સરકાર સામે બાથ ભરવા તૈયાર થઇ રહી છે. ૧૭મિએ દેશવ્યાપી હડતાલનું એલાન જાહેર કરાયું છે જેમાં ગુજરાતની ૭૦ હજારથી પણ વધુ બહેનો અને અશાવર્કરો જોડાશે.

પગારવધારો , સરકારી કર્મચારીનો દરજજો આપો, આ યોજનાના ખાનગીકરણ સામે  રોક લગાવો, આવી ઘણી બધી માંગણીઓ પૂરી કરવાની આ આંગણવાડીની બેહનો એ કેન્દ્ર સરકારને વિવિધ સંગઠનો અલ્ટીમેટ આપ્યું છે.

હડતાલને પગલે ૧૭મીએ ગુજરાતની ૫૦ હાજર આંગણવાડીઓ બંધ રેહશે.એસોસીએશનના આગેવાનોએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૧ થી ભાજપ સરકારે આંગણવાડીની બેહનોને પગાર વધારો આપ્યો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.