Abtak Media Google News

દિવાળી બાદ ફરી તહેવારની હેલી લાવનાર તહેવાર એટલે દેવ-દિવાળી એવામાં તુલસી વિવાહ, ફટાકડા, અને ‘લીલી -કાળી’ મીઠી-મધુર’ શેરડીનો લ્હાવો બાળકોથીલઈ વૃધ્ધોની પણ મનપસંદ શેરડી બજારમાં આવી ચૂકી છે. એવામાં આજના દિવસે ઘરમા શેરડીના સાઢા લાવવા ખૂબજ શુભ માનવામાં આવે છે. આજથી બજારમાં જોવા મળતી શેરડી ઉનાળાના ધમધોકાર તડકામાં પણ કેટલાક લોકોની આંતરડી ઠારશે.

Advertisement

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.