Abtak Media Google News

ગત રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી જામકંડોરણમાં જીલ્લાક્ક્ષાની સહકારી સંસ્થાની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહયા હતા. તે પ્રસંગે ખેડૂતલક્ષી અને ખેડૂતોના લાભ અંગે વિશેષ વાત થઈ હતી. પરંતુ અત્રે એ વાત પણ બની હતી કે ધોરાજીના ધારાસભ્ય  પ્રવીણભાઈ માંકડિયા મુખ્યમંત્રીના આટલા મહત્વના કાર્યક્રમમા આંખો વિચી આરામ કરતા કેમેરાની નજરે ઝડપાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.